________________
સૂયગડાંગસુત્ર
ભેજન તથા વસ્ત્ર પહેરાવવા પરણાવવા દાગીના બનાવવા જન્મ મર્ણનાં કાર્ય તથા તેમની વ્યાધિમાં દવા કરવી તે બધી ચિંતામાં આકુળ બનેલે પિતાના શરીરના કર્તવ્યને પણ વીસરીને આલેક પરેલેકના હિતનાં અનુષ્ઠાન નાશ કરીને તે પરિવારની ચિંતામાં ધ્યાન રાખી રાત દિવસ પસ્તાય છે. તેથી ઉપર બતાવ્યા પ્રમાણે વિપાકને વિચારી (કેઈ પ્રતિમાં વિવેક પાઠ છે તેથી) અથવા વિવેકને ગ્રહણ કરી ચારિત્રમાં મહાવિનકારી સ્ત્રીવર્ગ સાથે એકત્ર રહેવાસ કરવો મુક્તિગમગ્ય અથવા રાગ દ્વેષ રહિત સાધુને પણ
ગ્ય નથી. કારણકે તે સ્ત્રીઓ સાથે વાસ કરતાં અવશ્ય વિવેકી પુરૂષને પણ સારા અનુષ્ઠાનમાં વિદ્ધ થાય છે...
હવે સ્ત્રી સંબંધી દેશે બતાવી ઉપસંહાર કરે છે. तुम्हा उ वजए इत्थी, विसलित्तं व कंटगं नचा॥ ओएकुलाणि वसवत्ती, अघाते ण सेवि णिगंथे । सू.११॥
તેથી સ્ત્રીઓ સાથે સંગ રાખવે, તેને કહે વિપાક જાણીને તે સંગ વર્ષે તે દષ્ટાંતથી બતાવે છે. જેમ વિષ લગાવેલે કાંટે અંદર ભેંકાતાં દુઃખ થાય, તેમ જાણીને
* આ બાબતમાં પાલીતાણું જેવા પવિત્ર ક્ષેત્રમાં તીર્થયાત્રાના બહાને લબે કાળ સુધી એકજ ધમ શાળામાં જોડાજોડ સાધુ સાધ્વીએ શ્રાવક શ્રાવકાઓ પડી રહે છે. તેમના વિષે શ્રી સંઘે અથવા તેમણે તે વિચાર કરે જોઈએ.