________________
સૂયગડાંગસૂત્ર.
બાંધ્યા પછી ઘણી રીતે પજવે છે. એ પ્રમાણે સ્ત્રીએ જુદા જુદા તે મધુર ભાષણ વિગેરેથી કોઈપણ તેવા સવ્રત તે મન વચન કાયાથી ગુપ્ત સાધુને પેાતાને વશ કરી લેછે. સ’વૃત શબ્દ લેવાનું કારણ એ છે કે સ્ત્રીનું એવું ખળ છે, કે સવૃતસાધુને પણ તે બાંધી દેછે, તા ખીજા અસં વૃત સાધુનું તે શું કહેવું ? ૫૮૫
ય
अह तत्थ पुणो णमयंती, रहकारो व णेमि आणुपुवी || बद्धेमिए व पासेणं, फंदते विण मुच्चए ताहे ॥ सु. ९ ॥
વળી પાતાને વશ કર્યાં પછી તે સ્ત્રી તે સાધુને પેતાના ઈચ્છિતકાર્ય તરફ નમાવે છે, જેમ સુતાર ચક્રના બાહ્ય ગોળાકાર નેમિના ચક્રાકાર લકડાને અનુક્રમે નમાવે છે, એમ તે સ્ત્રીઓ પણ તે સાધુને પેાતાના ઇચ્છિત કાર્યમાં પ્રેરે છે. પણ તે સાધુ પશવડે બાંધેલા મૃગમાફ્ક મોક્ષમાટે વવા છતાં પણ તેમના ફ્રાંસાથી મુકાતા નથી. ॥ ૯ ૫
अह सेऽणुतप्पई पच्छा, भोच्चा पायसं व विसमिस्सं । एवं विवेगमादाय संवासो नवि कप्पर दविए ॥ मू. १०॥
પછી જેમ કુટપાશામાં સાયલે મૃગ હોય તેમ તે ય તેના કુટુંબના ફાંકામાં ક્રુસેલે તેને માટે વિસ ફ્લેશ તે પાછળથી પસ્તાય છે. કારણ કે ગૃહસ્થાને
તેમના ઘરમાં આટલી ખાખતા જરૂર ડાય છે.