________________
સૂયગડાંગસૂત્ર.
-~~~-~~
-~
મળીશ, એ સંકેત પિતે કરીને ઉત્સવિય–ઉંચાં નીચા વચનવડે વિશ્વાસ પાડીને પછી અકાર્ય કરવા પ્રાર્થના કરે છે. આત્માના ઉપભગવડે સાધુને સ્વીકાર કરાવે છે. અથવા સાધુને ભય દૂર કરવા પોતે કહે કે હું મારા ધણીને પૂ. છીને આવેલ છું તથા ભોજન કરાવી પગ ધોઈને સુવાને તેનું મન સંતોષીને તમારી પાસે આવી છું, માટે તમારે મારા પતિ સંબંધી શંકા છોડને નિર્ભયપણે કામ કરે, આ પ્રમાણે વિશ્વાસ પમાડી સાધુને નિમંત્રણ કરે, અને બેલે કે આ મારું શરીર તમારા નાના મોટા કાર્ય માટે સમર્થ છે, માટે જ્યાં જરૂર લાગે ત્યાં ઉપગમાં લે, એમ કહી” લેભાવે છે. આ બધાં વચનને તત્ત્વ સમજે સાધુ વિચારીને તેના જુદા જુદા વિષયો શબ્દ વિગેરેને તેનું સ્વરૂપ જાણવાથી “જ્ઞ પરિણા” વડે પાશરૂપ જાણે, કે આ સ્રસંગમાં બતાવેલા શબ્દ વિગેરે દુર્ગતિમાં જવાના હેતુરૂપ તથા સન્માર્ગમાં અર્ગલારૂપ છે. એમ જાણે, તે પ્રમાણે પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે તેના કડવા વિપાક જાણવા વડે તે સ્ત્રીના શબ્દો વિગેરેને ત્યજે. . ૬
मणवंधणेहि णेगेहि, कलुण विणीयमुवगसित्ताणं । अदु मंजुलाई भासंति, आणवयंति भिन्नकहाहि ॥७॥
જેના વડે મન બંધાય, તે મનહર વચને બોલવાં, હદથી જેવું, અંગે પાંગ મને હર દેખાડવાં, તે મનેબંધને છે. તે જ કહ્યું છે