________________
સૂયગડાંગસૂત્ર.
૮ટ
जं इच्छिसि घेत्तुं जे, पुचि तं आमिसेण गिण्हाहि । आमिसपासनिबद्धो काहिइकजं अकजं वा ॥१॥
જે તે સ્ત્રી પાસે લેવાની ઈચ્છા કરે, તે આમિષપૂર્વક વિચારીને લે, કારણ કે આમિષના પાનમાં ફસાયેલે તે કાર્ય અકાર્ય જ બતાવશે, તે કરીશ. (માછલાને પકડવા પાપી માણસે આમિષ તે માંસના ટુક્કાને લેઢાના સળીયા ઉપર લગાવી પાણીમાં નાંખે છે, તે ખાવા માછલું આવતાં તેના શરીરમાં સળીયે ભરાતાં બહાર ખેંચાઈ આવે છે, પછી બુરહાલે તે મરે છે, તેમ સ્ત્રી સાથે સાધુને સમજવાનું છે. नो तासु चक्खु संधैजा, नोबिय साहसं समभिजाणे ॥ णो सहियपि विहरेजा, एवमप्पा सुरक्खिओ होइ ॥सू. ५॥
સ્ત્રીઓ પાશમાં ફસાવવા તને શયન આસન વિગેરે આપવા નિમંત્રણ કરે, તે તારે તેમના તરફ ચક્ષુથી પણ ન જેવું, તેમ તેની દષ્ટિ સાથે તું દષ્ટિ ન મેળવીશ, કદાચ ગોચરી વિગેરે કારણે જેવું પડે તે પણ થોડી અવજ્ઞા (ભાવવિના)થી જેવું, તેજ કહ્યું છે. कार्येऽपीपन्मतिमानिरीक्षते, योपिङ्गमस्थिरया ॥ अस्निग्धया दृशाऽवज्ञया, ह्यकुपितोऽपि कुक्ति इव ॥१॥
બુદ્ધિમાન પુરૂષ સ્ત્રીથી કામ પડતાં તેના અંગને અસ્થિર નેહવિના અજ્ઞાવડે જરા જુએ, જો કે તે તેના ઉપર ટેપ કરનારે નથી છતાં કેયની દષ્ટિએ જુએ. તેજ