________________
re
સૂયગડાંગસૂત્ર.
સન્મુખ જાય છે. આવાં બધાં ચિન્હા સાધુને ફસાવવા સ્ત્રીઆ કરે, એવા સાઁભવ છે । ૩ ।। सयणासणेहिं जोगेहिं, इत्थिओ एगतानिमंतति । एयाणि चैव से जाणे, पासाणि विरूवरुवाणि ॥ ४ ॥
વળી સયન તે સુવાની પથારી પલગ વિગેરે, તથા એસવાનાં આસન તે માંચી ખુરશી કેચ વિગેરે છે, તેવી ચૈત્ર્ય વસ્તુઓ ઉપભાગ કરવા જેવી હાય, તેવી તે કાળે સમય મળતાં એકાંતમાં વાપરવા આપવા પ્રાર્થના કરે છે, તે સમયે પરમાથ દેખનારા સાધુ તેની પ્રાર્થનાના વિચાર કરે, કે તે બધા સ્ત્રીઓના ફસાવવાના ક્દા છે. તેના સાર એ છે કે સ્ત્રીઓ આસન્નગામી (બાનુ` કાઢી બાઝી પડનારી ) હાય છે, તે કહ્યું છે.)
अंब वा निर्बं वा अब्भा सगुणेण आरुह वल्ली ॥ एवं इत्थीतोवि य जं आसन्नं तमिच्छन्ति ॥ १ ॥
આંત્રા હોય કે લીંબડા હાય, પણુ અભ્યાસના કારણે વેલી તેને ચડી જાય છે, એ પ્રમાણે સ્ત્રી પણ જોડે બેસી પેાતાના કરી લે છે.
આ પ્રમાણે સ્ત્રીને જાણીને સાધુએ તેમની સાથે સહેવાસ કે વધારે ખાલચાલ ન રાખવી, તથા તેની વધારે પડતી ભક્તિપણ ત્યાગવા યાગ્ય છે. તેજ કહ્યું છે.