________________
સૂયગડાંગસૂત્ર
પપપપ
તે મહા સાધુને અપર (બીજા) કાર્યના બહાને (છન્નપદ) તે કપટજાળવડે (પરાકામ્ય તે) તેની પાસે આવીને અથવા તેનું બ્રહ્મચર્ય ભંગ કરવા સ્ત્રીઓ માગધ ગણિકા વિગેરે જેવી જેમ ફૂલવાલુ તપસ્વીને ભ્રષ્ટ કરવા માફક જુદાં જુદાં સેંકડે કપટ કરવામાં ચતુર બનીને જુદી જુદી જાતની બિંબેક (હસતામઢા) વાળી ભાવથી મંદ બનેલી કામના ઉકને જગાડનારી સારા માઠાના વિવેક રહિત સમીપમાં આવીને સાધુને શીલવતથી ભ્રષ્ટ કરે છે, તેને સાર આ છે, કે ભાઈ દીકરાના બહાને સાધુ પાસે આવીને તેને સંયમથી ભ્રષ્ટ કરે છે. તે જ કહ્યું છે.
पियपुत्त भाइकिडगा णत्तकिडगा य सयणकिडगा य॥ एते जोबणकिडगा पच्छन्नपई महिलियाणं ॥१॥
પ્રિય પુત્ર પ્રિય ભાઈ, દીકરીના દીકરા, સ્વજન (સગાં) ના પ્રેમને બહાને આવી સંસારી સંબંધ કરે, આ મહિલાના પ્રચ્છન્ન પતિએ કરવાનું કર્તવ્ય છે, અર્થાત્ સ્ત્રીઓ ભાઈ ભાઈ કરતી આવે તો પણ તેને વિશ્વાસ ન કરે. અથવા છન્નપદ-તે ગુપ્ત નામવડે કપટજાળ રચાય છે. काले प्रसुप्तस्य जनार्दनस्य, मेघान्धकारासु च शर्वरीषु । मिथ्या न भाषामि विशालनेत्रे, ते प्रत्यया ये प्रथमाक्षरेषु।।१।।
જેમકે કાળમાં સુતેલા જનાર્દનના મેથી અંધકારવાળી રાત્રિમાં છે વિશાળ નેત્રવાળી સ્ત્રી ! હું મિથ્યા ભા