________________
સૂયગડાંગસૂત્ર.
૪૭
रागदोसाभिभूयप्पा, मिच्छत्तेण अभिद्युता ॥ માàari નંતિ, રંગ વ vgઘં . . ૨૮
આ પ્રમાણે પ્રીતિ લક્ષણવાળો રાગ અને દ્વેષ તેથી વિપરીત લક્ષવાળે છે. તે રાગ દ્વેષથી હણાયેલા આત્મા વાળા અન્યદર્શનીએ મિથ્યાત્વ તે વિપરીત બોધવડે વ્યાપ્ત થએલા સુયુક્તિવડે વાદ કરવામાં અસમર્થ બનીને કેવડે અસભ્ય વચનરૂપ આકેશને વાપરે છે, અથવા લાક મુઠ્ઠી વિગેરેથી મારવા તૈયાર થાય છે, તે ઉપર દષ્ટાંત કહે છે. જેમ પ્લેચ્છ જાતિના ટંકણે દુર્જય છે, છતાં બળવાન શત્રુ રાજાથી હથીઆરવડે લડતાં તેના સૈન્યથી હારી જાય તે અસમર્થ બનીને પર્વતને શરણે જાય છે, એમ તે કુતથિએ વાદમાં હારી જાય તે આકોશ વિગેરેનું શરણ લે છે, પણ તેથી જૈન સાધુએ તેમના સામે આક્રોશ ન કરે, કહ્યું છે કે,
अकोसहणणमारणधम्मभंसाण बालसुलभाणं । જામંધી , નgત્તરાર્થે સમાવંહિ ?
આક્રોશ હનન મારણ આ ધર્મભ્રષ્ટો જે બાળક જેવા છે, તેમને સુલભ છે, પણ ધીરપુરૂષ તેમને યોગ્ય ઉત્તર આપવામાં અભાવ માનીને (ચૂપ રહેવામાં) વધારે લાભ માને છે. મે ૧૮
बहुगुण प्पगप्पाई, कुन्जा अत्तसमाहिए। जेणऽन्ने णो विरुज्झेजा, तेणतं तं समायरे ॥ सू. १९ ।।