________________
સૂયગડાંગસૂત્ર.
વાર દુઃખ વેઠીને સુખી થાય છે, પણ તેથી કંઈતે દેષિત ગણાતું નથી, તે પ્રમાણે સ્ત્રીની પ્રાર્થનામાં સ્ત્રીસંગમ * ગુમડું દાબવામાં જેમ દેષ નથી તેમ તેમાં દોષ કયાંથી હેય? કારણકે એટલા કલેદ ( ) ને દૂર કરવા માત્રથી દોષ થતું નથી કે ૧૦
કદાચ કઈને ઘડપણ પીડા થતી હોય તે દોષ લાગે, પણ તેમ આમાં નથી તેનું દષ્ટાંત આપે છે. जहामंधादए नाम, थिमिश्र, मुंजतीदगं । एवं विन्नणित्थीमु. दोसोतत्थ को सिआ? ॥ ११ ॥ जहाविहंगमा पिंगा, थिमिश्र भुंजती दगं । एवं विन्नवणित्थोसु, दोसो तत्थ कोसिआ ॥१२॥ एवमेगे उ पासत्या, मिच्छदिट्टो अगारिया । अज्झोववन्ना कामेहिं, पूयणा इव तरुणए ॥ १३ ॥
મંધાદન તે મેષ ઘેટું કે બકરૂં પાણીને હલાવ્યા કે દિવ્યા વિના થોડું પીને આત્માને સંતોષ આપે, અને કેઇને ઉપઘાત ન કરે તે દેષ લાગતું નથી, તેમ સ્ત્રી સંબંધમાં કોઈને પીડા ન થાય, અને પિતાને સંતોષ થાય તે તેમાં ક્યાંથી દોષ હોય? છે ૧૧ છે
તથા કેઈને પીડા નથી થતી તે સંબધે બીજું દષ્ટાંત આપે છે, કે આકાશમાં ચાલતું કપિંજલ નામનું પક્ષી આકાશમાં રહેલું જ ભરેલું પાણી પીએ, તેમાં દેષ નથી તેમ