________________
સૂયગડાંગસૂત્ર.
दीसंती सूरवादी णारीवसगा ण ते सूरा || नि. ६१ ॥
શત્રુના સૈન્યથી વિજય વિગેરેમાં ઘણા સમર્થ હાય; છતાં તે પુરૂષને સ્ત્રીઓએ આંખના પલકારામાત્રથી બીકણ અનાવ્યા છે, અને તે અલ્પસત્ત્વવાળા બનીને તે સ્ત્રીઓથી
છૂટવાને બદલે તેના પગમાં પડવા વિગેરેથી ખુશામત કરીને નિઃસાર અને છે, તે પ્રત્યક્ષ દેખાય છે, અર્થાત્ તે શૂરા માનતા પુરૂષ પણ નારીવશ બનીને દીનતાવાળા થયા છે એવા પુરૂષા ખરીરીતે શૂરા નથી. તેથી સિદ્ધ થયું કે શ્રી વિશ્વાસ કરવાગ્યુ નથી, તેજ કહ્યું છે. को वीससेज्जतासि कतिवयभरियाण दुव्वियड्डाणं ! | खणरत्तविरत्ताणं घिरत्थु इत्थीण हिययाणं १ ॥
૭૮
કૈતવ (કપટ) થી ભરેલી દુઃખેથી સમજાવાય, તથા ક્ષણમાં રાગી ક્ષણમાં રસાળ બને તેવી સ્ત્રીઓમાં કાણુ વિશ્વાસ કરે? અને તેવા દુર્ગુણાથી ભરેલ હૃદયને ધિક્કાર હૈ ! अण्णं भणति पुरओ अण्णं पासे णिवज्जमाणीओ | अन्नं च तासिं हियए जं च खमं तं करिंति पुणो ॥ २ ॥
અન્યની પાસે ઉપરથી વાર્તા કરે, અન્યની પાસે બેસે, હૃદયમાં તા અન્ય હાય, અને જે ક્ષમ (મનમાં ધારે) તે કરે છે.
को एयाणं णाहि वेत्तलयागुम्मगुविलहिययाणं ॥ भावं भग्गासाणं तत्थुपन्नं भतीर्णं ॥ ३ ॥