________________
સૂયગડાંગસૂત્ર.
વિગેરે છે તેનાથી પ્રધાન હોય તે ગુણ પુરૂષ છે. અને ભાવ પુરૂષ તે પુરૂષદના ઉદયમાં વર્તતે તે વેદવાયેગ્ય કમને અનુભવે તે ભાવપુરૂષ છે. આ પ્રમાણે પુરૂષ શબ્દના ૧૦ નિક્ષેપો થાય છે. - હવે પૂર્વે બતાવેલા ઉદેશના અર્થાધિકારને કહે છે. पढमे संथवसंलवमाइहि खलणा उ होति सीलस्स । बितिए इहेव खलियस्स अवत्था कम्मबंधोय ॥ नि. ५८॥
પહેલા ઉશામાં કહ્યું છે કે સ્ત્રીઓ સાથે પરિચય રાખવાથી, ભિન્ન કથા વિગેરેના આલાપ કરવાથી, અને આદિ શદથી તે સીનાં અંગોપાંગની જે કામ અભિલાષને પ્રકટ કરનાર ચેષ્ટાઓ છે, તેના દેખવાથી અલ્પસત્તવાળા પુરૂ ષને શીલની ખલના થશે. (વ્રતભંગ કરશે) અથવા (તુ શબ્દથી જાણવું કે, તે દીક્ષા મુકી દેશે.
બીજ ઉદેશામાં આ પ્રમાણે અધિકાર છે.
કે શીલથી ભ્રષ્ટ થએલા સાધુને ઈહતે આ જન્મમાં સ્વપક્ષ તથા પરપક્ષ તરફથી તેને તિરસ્કાર વિગેરેની વિડબના થાય છે. અને શીલભંગથી અશુભ કર્મબંધ થાય છે, અને તેથી સંસારસાગરમાં ભ્રમણ થાય છે.
પ્રસ્ત્રીઓએ કેઈને શીલથી ભ્રષ્ટ કરીને પિતાના વશ કર્યો છે, કે આ તમારે બોધ આપ પડે છે?
ઉ –હા, તે કહે છે,