________________
સૂયગડાંગસૂત્ર.
एते चेव य दोसा पुरिससमाएवि इत्यीयाणंपि॥ तुम्हा उ अप्पमाओ विरागमगंमितासिं तु ॥ नि.६३॥
પૂર્વ જે શીલના નાશ વિગેરેના દોષે સ્ત્રીના પરિચય વિગેરેથી પુરૂષ સંબંધી બતાવ્યા, એટલાજ (એછવધતા નહિ) પુરૂષથી સ્ત્રીઓને સહવાસ વિગેરે કરવાથી દે થાય છે, માટે જે સ્ત્રીઓ વિરાગ (મેક્ષ) માર્ગે જવા તૈયાર થએલી સાધ્વીઓ છે, તેમણે પણ પુરૂષ (સાધુ કે શ્રાવક) ને પરિચય વિગેરેથી દેષ લાગતા જાણીને તે ત્યાગવા માટે અપ્રમાદ રહે તેજ શ્રેષ્ઠ છે.*
* આ અધ્યયન નહિ ભણેલા હેય કે ભણેલા હેય, જૈન હોય કે જૈનેતર હેય, શ્રાવક હોય કે સાધુ હય, તે બધાને પ્રાર્થના છે કે તે દરેક સ્ત્રીએ પુરૂષને અને પુરૂષ સ્ત્રીઓને એકાંત પરિચય તે છેડવાયેગ્ય છે, પણ ખાસ કારણુવિના સમુદાયને પરિચય પણ ત્યાગવાયેગ્ય છે, કારણ કે જ્યાં સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી સ્ત્રી પુરૂષ બંનેને કામવિકાર સત્તામાં હોય છેજ, અને જરા એકાંત મળતાં લજજા મુકાઈ જતાં પરસ્પર પ્રેમી બની માદકરે બાપદીકરી ભાઈબેન સાધુસાધ્વી સસરે દિકરાની વહુ ભાભી દેવર વિગેરેને આ અનાચારનું મહા પાપ લાગે છે, અને તેજ કારણે ગર્ભ રહેતાં લેકમાં લાજના માર્યા મેં દેખાડવું મુશ્કેલ થાય છે તેથી વિદ ડાકટરની ગુલામી કરી ધન આપી