________________
સુયડાંગસુત્ર.
વત્તની (દ્વારવનારી) છે, મેાક્ષમાં જતાં મહા વિન્ન છે માટે તે બધી રીતે વજ્ર વાચેાગ્ય છે.
૮૨
h
घण्णा ते वरपुरिसा जे च्चिय मोतूण णिययजुवईओ । पवइया कयनियमा सिवमयळमणुत्तरं पत्ता ॥ १५ ॥
તેજ શ્રેષ્ઠ પુરૂષોને ધન્યવાદ છે, કે જેમણે પોતાની સુંદર સ્ત્રીઓને પણ ત્યાગ કરીને દીક્ષા લેઈને યમ નિયમ પાળીને અચળ અનુત્તર એવા શિવસ્થાને ( સિદ્ધિમાં) પહોંચ્યા છે.
હવે શ્રી પુરૂષ કેવા હોય છે, તે શાસ્રકાર ખતાવે છે. धम्मंमि जो दढा मई सो सूरो सत्तिओ य वीरो य ॥ हु दम्मणिरुस्सा हो, पुरिसो सुरो सुबलिओवि || नि. ६२॥
શ્રુતચારિત્રરૂપ ધર્મમાં ઢઢ ( નિશ્ચલ:) મતિ જેને છે, તેવા પુરૂષ ઇંદ્રિયા તથા મનના વિકારરૂપ શત્રુઓના જય કરે, તે શૂર છે, તેજ પુરૂષ મહા સત્ત્વયુક્ત તથા તેજવીર તે પેાતાના કમને વિદ્યારણુ કરવામાં સમય છે. પ્ર—શા માટે ?
—કારણકે જે સદનુષ્ઠાનમાં નિશ્ર્ચમી પુરૂષ હોય તે સત્પુરૂષોના આચરેલા માગથી ભ્રષ્ટ થાય તે તે ગમે તેવા અળવાન હાય તાપણ તે શર ન કહેવાય.
હવે જેમ સ્ત્રીથી પુરૂષોને દોષ બતાવ્યા, તેમ પુરૂષના સ'ખ'ધથી સ્ત્રીઓને પણ દોષા થાય છે તે બતાવે છે.