________________
સૂયગડીંગસુત્ર.
કયા માણસ એવા વિદ્વાન્ છે. કે વેત્રની લતાના ગુચ્છાએથી ગાઢ જેવા હૃદયવાળી સ્ત્રીઓના ભાવને જાણે કે જે ભાવ ભગ્ન આશાવાળીને નવા દીલાસા આપવાને આવે છે.
महिला य रत्तमेता उच्छुखंडं च सकराचेव ॥ सा पुण वित्तमित्ता विकूरे विसेसेइ ॥ ४ ॥
૭૮
સ્ત્રી જ્યાં પ્રસન્ન થઇ કે તેની વાણી શેરડીના કડકા જેવી કે સાકરના ગાંગડા જેવી મીઠી હોય છે, પણ જો રીસાય તે તેની વાણી તુત લીંમડાના અક્રૂરા જેવી કડવી
હાય છે.
महिला दिन करेज्ज व मारिज्ज व संठविज्ज व मणुस्तं । तुट्ठा जीवाविज्जा अहव परं वंचयावेजा ॥ ५ ॥ મહિલા આપી દે, કામ કરીમાપે, અથવા માણસને મારી નાંખે, સ્થાને સ્થાપી દે, પ્રસન્ન થએલી છવાડે, અથવા રૂઠેલી ઠંગે..
विरक्ते सुकविणेहं णवि य दाणसम्माणं । ण कुलं ण पुइयं आयतिं च सीलं महिलियाओ ॥ ६ ॥ સુકૃત ( પુણ્ય )નું રક્ષણ કરતી નથી, સ્નેહ ન કરે, દ્વાન સન્માનને નાશ કરે, પૂતુ કુળ ભવિષ્યનું કે ઉત્તમ શીલ આ બધું પુરૂષનુ જે કઈ હોય તે સ્ત્રીના સહવાસમાં નાશ થાય છે.