________________
સૂયગડાંગસૂત્ર,
CS
सूरा मो मन्नंता कइतवियाहिं उवहिप्पहाणाहिं । गहिया हु अब्भयपज्जोयकूलबालादिणो बहवे ॥ नि.५९ ॥
અભયકુમાર, ચંડપ્રઘાત, ફૂલબાલ વિગેરે અનેક પુરૂષ પિતાને શૂરા માનતા હતા (મે અવ્યય વાક્યની શોભા માટે છે ) કુત્રિમ તે અંતરના ભાવરહિત એવી ઉપાધિ (માયા) થી પ્રધાન સ્ત્રીઓએ કપટ કરીને તેવા બહાને પણ પિતાના વશ કર્યો છે. કેટલાકને રાજ્યથી ભ્રષ્ટ કરીને આ લેકમાંજ વિટંબના પમાય છે. અભયકુમાર વિગેરેની કથાઓ મૂળ આવશ્યકસૂત્રથી જાણવી. ત્રણેની કથા બતાવવાનું કારણ એ છે કે અભયકુમારમાં ઘણી બુદ્ધિ હતી, ચંડપ્રદ્યુત શૂરવીર હતું, અને કૂળવાળુઓ તપસ્વી હો, તે ત્રણેને સ્ત્રીઓએ કપટથી વશ કર્યા હતા. | માટે શું કરવું? તે કહે છે. तम्हा ण उ वीसंभो गंतव्यो णिच्चमेव इत्यीसुं ॥ પદ માયા છે તે વિ દ |
જેથી સ્ત્રીઓને સુગતિ માર્ગમાં અર્ગલા જેવી વિશ્વ કરનારી તથા કપટની ભરેલી ઠગ જાણીને વિવેકી પુરૂષ તેને હમેશાં વિશ્વાસ ન કરે, તેના ઉષો પહેલા ઉદેશા તથા બીજામાં બતાવેલા છે, તેને વિચારતા ડાહ્યા પુરૂષે કપટની રાશિની મતિ જેવી સ્ત્રીઓને વિશ્વાસ ન કરે,
सुसमत्थाऽवऽसमत्था, कोरंतो अप्पसत्तियापुरिसा।