________________
૬૦
સૂયગડાંગસૂત્ર.
આવું ખેલે છે, વળી અનાય કૃત્યને આચરવાથી અનાર્યેા છે, તેથીજ કહે છે. કે
प्रियादर्शनमेवास्तु, किमन्यैर्दर्शनान्तरैः ? । प्राप्यतेयेन निर्वाणं, सरागेणापि चेतसा ॥ १ ॥
પ્રિયા તે સ્ત્રીનું દર્શનજ અમને હા, કારણ કે અન્યદર્શન વડે અમને શું પ્રયેાજન છે? જેના વડે નિર્વાણુ સરાગી ચિત્ત હવા છતાં પણ મળે છે!
પ્ર—તે આવું શા માટે કહે છે?
ઉ૦તેઓ સ્ત્રીને વશ વત્ત વાથી બાળક જેવા અજ્ઞાન છે, અને રાગ દ્વેષથી હુણાએલા ચિત્તવાળા છે, તેથી તેએ રાગદ્વેષને જીતનારા જિનદેવના શાસનની આજ્ઞા કષાય માહ ઉપશમ થવાથી થાય છે, તેનાથી પરાડૂ મુખ ખની સંસારના પ્રેમ વાંછીને જૈનમાના દ્વેષીએ આવું કહે છે. ! હું પ્ર—તેઓ શું કહે છે? ઉતે કહે છે.
जहागंडं पिलागंवा, परिपीलेज मुहुत्तगं ।
एवं विनवणीसु, दोसोतत्थ कओसिआ ? ।। सू.१० ॥ તે વાદી આ પ્રમાણે કહે છે. કે જેમ કોઈ ગુમડાં વાળા રાગી તે ગુમડાને અથવા તેના અથવા ખળવાથી થએલા કાલાને તેની તેને આજુબાજુથી દાબીને પાચ લેડી વિગેરે કાઢીને થોડી
જેવા ખસ વિગેરે પીડા શાંત કરવા