________________
સૂયગડાંગસૂત્ર.
૬૭
તે માળ અવસ્થાથીજ સમજીને વિષયાના અભિલાષ છેડીને તપ અને સયમ આચરીને ક્રમ વિદ્યારણમાં સમથ ધીરપુરૂષો સ્નેહરૂપ કમખ'ધનને સર્વથા છેડીને - અસ’યમ જીવિતને વાંછતા નથી. અથવા જીવિત કે મરણુમાં નિઃસ્પૃહ અનેલા સથમ લેવાની બુદ્ધિવાળા અને ઈં. ૫ ૧૫૫ વળી.
जहा नइ वेयरणी, दुत्तरा इह संमता ।
ત્ત્વ જોનસિ નારોગો, કુત્તા અડૂબવા // સુ.16 | જેમ વૈતરણી—તે નદીના મધ્યભાગમાં ઘણું ખેંચાણ હાવાથી અને વિષમતટા હોવાથી તે દુઃખથી ઉલંધાય છે, તેમજ આ લેાકમાં નારીએ નિવિવેકવાળા હીનસત્ત્વવાળા પુરૂષથી દુઃખેથી મુકાય છે. તે કહે છે કે તેઓ હાવભાવાથી શ્રેષ્ઠ વિદ્વાન્પુરૂષોને વશ કરે છે, તેજ કહ્યુ છે.
सन्मार्गे तावदास्ते प्रभवति पुरुषस्तावदेवेन्द्रियाणां, लज्जां तावद्विधत्ते विनयमपि समालंबते तावदेव । चापाक्षेपमुक्ताः श्रवणपथजुषो नीलपक्ष्माण एते, यावललावतीनां न हृदि धृतिमुषो दृष्टिबाणाः पतति ॥ १॥
જ્યાં સુધી લીલાવાળી (જુવાન) નાં નીલ પાંખ વાળાં કટાક્ષ ખાણા આંખની પાંપણુથી કાન સુધી ગયેલાં પુરૂષના હૃદયની ધીરજનાં ચારનારાં છે, તે પુરૂષનાં હૃદયમાં લાગ્યાં નથી, ત્યાંસુધી તે સન્માર્ગમાં રહે છે. વડીલોના વિનય સાચવે છે, તથા લાજ પણ રાખે છે, અને ઇન્દ્રિયાને