________________
સૂયગડાંગસૂત્ર,
૭૩
~~~~~~~~~~~~~~~~~~
આગળ જતાં નિર્યુક્તિકાર કહેશે. હવે નિક્ષેપના અધિકારમાં એઘ નામ સૂવાલાપક એમ ત્રણ ભેદ છે, તેમાં અધ્યયન શબ્દ એઘ છે, નામનિષ્પન્નમાં સ્ત્રી પરિક્ષા છે, હવે તેના ચાર નિપામાં નામસ્થાપના સુગમને છેવને સ્ત્રી શબ્દના દિવ્યાદિ નિક્ષેપ કહે છે.
वचिंधे वेदे भावे य इस्थिणिक्खेवो ॥ अहिलावे जह ।सद्धी भावे वेयंमि उवउत्तो ॥ नि. ५६ ॥
તેમાં દ્રવ્યસ્ત્રી બે પ્રકારે છે, આગમથી આગમથી, આગમથો સ્ત્રીના પદાર્થને જાણનાર તથા ઉપગ ન હોય, કારણકે અનુપયોગ તે દ્રવ્ય છે. ને આગમથી જ્ઞ શરીર ભવ્ય શરીર તેથી વ્યતિરિક્ત પણ ત્રણ ભેદે છે. એક ભવિકા, બદ્ધ આયુ, તથા અભિમુખ નામ નેત્રવાળી સ્ત્રી છે. - તથા જેના વડે ઓળખાય તે ચિન્હ છે, તે સ્ત્રીના ખુલ્લા સ્તને તથા વેષ વિગેરે છે. આવા ચિન્હમાત્રથી શ્રી ગણાય, તે ચિન્હ સ્ત્રી છે, તે જેને વેદ નાશ પામે હેય તે છમસ્થ ગુણશ્રેણિમાં ચઢેલ તથા કેવળી (કેવળજ્ઞાન પામેલી સ્ત્રી) છે, અથવા જે કેઈ નાટક વિગેરેમાં સ્ત્રીને વેષ પુરૂષ પહેરે તે છે. પણ વેદસ્રા તે જે સ્ત્રીને પુરૂષ સાથે સ બંધ કરવાના અભિલાષરૂપ વેદને ઉદય હોય છે. અને અભિલાય તથા ભાવને અધિકાર તે નિર્યુક્તિકારજ પાછલી અડધી ગાથા વડે કહે છે.