________________
સૂયગડાંગસૂત્ર.
૭૧
।
ઉત્તરગુણાનું ફળ ખતાવવા ૨૦ મી ગાથાના છેદ્યા પદમાં કહ્યું. કમ દાહન ઉપશમ તેજ ‘શાંતિ' છે, અને મેક્ષપદ તે ‘નિર્વાણ’ પ્રાપ્ત થવાનુ ખતાગ્યું, એટલે ચરણુ કરણના અનુષ્ઠાનમાં રહેનારા સાધુને બધાં ૐ' ક્રૂ તે શગ દ્વેષ શાક હાસ્ય માન અપમાન વગેરે દૂર થાય છે, તેજ મેાક્ષ છે. રા इमं च धम्ममादाय, कासवेण पवेदितं । कुज्जा भिक्खू गिलाणस्स, अगिलाए समाहिए | सू.२१ ॥ संखाय पेसलं धम्मं, दिट्टिमं परिनिव्वुडे || વળે નિયામિત્તા, ગામોવાળુ પરિશ્ર્વજ્ઞાતિ મૂ.૨૨ तिमि । इत्ति उवसग्ग परिन्नाणा मैं तइअं अज्झयणं सम्मत्तं ॥ गाथा ग्रं० २५ હવે આખા અધ્યયનના વિષયના ઉપસ’હાર કરે છે. આ મૂળ ઉત્તરગુણુરૂપ અથવા શ્રુતચારિત્રરૂપ દુતિમાં પડતા જીવને ધારવાથી ધમ છે, તેને આયાય વિગેરે પાસે ઉપદેશ સાંભળીને દરે, તે ધર્મની પ્રશંસા કરે છે. કે તે શ્રી મહાવીર સ્વામીએ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને ભવ્યજીવાના ઉદ્ધાર માટે કહ્યો છે. તેને સાધુએ સમજીને પરીસહુ ઉપસગ થી કંટાળ્યાવના બીજા માંદા સાધુની વેયાવચ્ચ કરવી. પ્ર॰કેવી રોતે ?
ઉ-પાતે માંદા ન પડે તેવી રીતે યથાશક્તિ સમાધિ રાખીને કરવી, તેને સાર આ છે, કે પેાતે ચાકરી કરતાં