________________
સૂયગડાંગસૂત્ર. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~
~~
~
હોય, તેમ તે અના કામમાં વૃદ્ધ થયેલા છે. અથવા પૂયણ તે ગડુરિકા (ઘેટી) પિતાના બચ્ચાને પણ વળગે છે, તેવી રીતે તેઓ પણ છે. અહીં કથા કહે છે. જેમ બધાં પશુઓનાં બચ્ચાંને સુકા કુવામાં બચ્ચાંના સ્નેહની પરીક્ષા કરવા ફેંક્યા, તેમાં બીજી માતા પિતાનાં બચ્ચાંના રવાના શબ્દને સાંભળીને પણ કુવાના કિનારે રેતી ઉભી રહે છે, પણ ઘટી તે પિતાના બચ્ચાને રેતું સાંભળે કે નેહમાં અંધ બનીને ભવિષ્યનું દુઃખ વિસારીને ત્યાં જ પતે પડે છે. માટે બીજી માઓ કરતાં પતે ઘેટી વધારે પ્યાર ધરાવે છે, તેમ તે વાદીઓ છે. ૧૩ હવે તે વાદીઓના મૈથુનના દે બતાવે છે.
अणागयमपस्संता, पच्चुप्पन्नगवेसगा। ते पच्छा परितप्पंति, खीणे आउंमिजोवणे ॥सू.१४॥
ભવિષ્યના ભેગની પણ આકાંક્ષા કરી કામથી નિવૃત્ત ન થએલાને નરક વિગેરેમાં પીડા સ્થાનમાં મોટું દુઃખ પડે છે, તેને ભૂલીને વર્તમાનજ વૈષયિક સુખાભાસને વાંછનારા જુદા જુદા ઉપાયથી ભેગોને વાંછીને ક્ષીણ આયુ થતાં મોક્ષાભિલાષી બનેલા અથવા ચિવન દૂર થતાં શક્તિહીન થતાં વિષયતૃષ્ણ શાંત ન થવાથી શેક કરે છે. કહ્યું છે કે,
हतं मुष्टिभिराकाश, तुषाणां कंडनं कृतम् । यन्मया प्राप्य मानुष्यं, सदर्थे नादर कृतः ॥ १॥