________________
સૂયડાંગસૂત્ર.
w
wwwwwwwwwww
wwwvwwwvvvvvvvvvvvvvwvvvvwvvwvwwwv
પ્રાણીઓનું બાધક આ મિથુનશાસ્ત્રમાં મહર્ષિઓએ કહેલું છે, કે જેમ રૂની ભરેલી નળીમાં તપાવેલો લેઢાને સળી ઘાલતાં બળે તેમ સ્ત્રીના સંગમાં નિમાં રહેલા જીને નાશ થાય છે.
मूलं चै तदधर्मस्य, भवभावप्रवधर्नम् । तस्माद्विषान्नवत्ताज्यमिदं पापमनिच्छता ॥२॥
આ અધર્મનું મૂળ છે, ભવભ્રમણને વધારનાર છે, માટે પાપને વધારવા ન ઈરછતા પુરૂષે વિષથી મળેલા અન્ન માફક ત્યાગવાયેગ્ય છે.
આ પ્રમાણે નિયુક્તિકારે કહેલી ત્રણ ગાથાને પરમાર્થ છે, કે સ્ત્રીસંગમાં રાગ વધે છે, તેથી સંસાર વધે છે, અને તેથી અઢારે પાપસ્થાન થાય છે, અને સ્ત્રીસંગમાં ઘણા જીવેને નાશ થાય છે.
તે બાબતને પ્રથમ સૂત્ર ૧૩ માં કહેલ વાતને કહે છે, કે તે વાદીઓ ગૂમડું પીલવા માફક મૈથુનને નિર્દોષ માની સ્ત્રી પરિસહમાં હારવાથી સંયમના અનુષ્ઠાનથી બાજુ રહેલા અન્યવાદીઓ છે. અથવા જૈન પતિત સાધુઓ છે. તેથી તેમની દષ્ટિ વિપરીત છે, અને દુષ્ટ કર્મ આદરવાથી અનાર્ય છે, એવી રીતે તેઓ દુરાચારમાં વૃદ્ધ છે, અથવા મેહથી સાવદ્ય અનુષ્ઠાનમાં રક્ત છે. અહીં લૈકિક દષ્ટાંત કહે છે. જેમ પૂતના તે કેઈ ડાકણ સ્તનને ધાવનારા બાળકને વળગી