________________
૫૮
સૂયગડાંગસુત્ર. amumuuwwwwwwwwwwwwwwwwwwww
માટે હે બંધુઓ! આ આર્ય માર્ગ વાળું જેનેદ્ર વચન સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્ર મેક્ષમાર્ગનું પ્રતિ પાદક છે, તેને તમે ( સુખથી સુખ મળે છે) વિગેરે કહીને મેહથી મોહિત બનીને તેને ત્યજતાં અલ્પ વૈષયિક સુખ માટે ઘણા પરમાર્થના સુખને નાશ ન કરે! તે સાંભળે, મનેઝ આહાર ખાવાથી કામને ઉછાળો થાય, તેના ઉછાળાથી ચિત્તમાં અશાંતિ થાય, પણ સમાધિ થતી નથી. અને આ સત્ય મોક્ષના સ્વીકારથી અમલ તે અપરિત્યાગથી (મૂર્છાથી) ફક્ત આત્માની તમે કદર્થના કરે છે, તેનું દષ્ટાંત કહે છે, જેમ તેઢાને ઉપાડનારે માર્ગમાં ચાંદી સેનું મફત મળવા છતાં કદાગ્રહથી એમ માને કે દૂરથી લાળે છું માટે શામાટે મુકી દઉં? એમ વિચારી ન મુકે, તે ઘરે આવ્યા પછી લેઢાનું અલ્પમૂલ્ય મળતાં ઝરે છે, પશ્ચાત્તાપ કરે છે, તેવી રીતે હે વાદીઓ! તમે પણ તમારે કદાઝેડ નહિ મુકે, તે પશ્ચાત્તાપ કરશે.
पाणाइवाते वटुंता, मुसावादे असंजता। अदिन्नादाणे वटुंता, मेहुणे य परिग्गहे ॥ सू. ८ ॥
વળી તે વાદીઓના દોષે બતાવે છે. કે તમે સુખ ભેગવીને ફરી સુખ ભોગવવાની ઈચ્છા રાખે છે, તેથી પ્રાણાતિ પાત (જીવહિંસા) જૂઠ ચેરી મૈથુન તથા પરિગ્રહમાં વસ્તીને અસંયત બને છે, તથા અ૯પ વૈષયિકમુખ આભાસની ખાતર પારમાથિક એકાંત અત્યંત મોક્ષસુખને ગુમાવે છે !