________________
સૂયગડાંગસૂત્ર.
આ પ્રમાણે પરમતનું નિરાકરણ કરી ઉપસ‘હારવટે સ્વમત સ્થાપે છે. કહેવાયલા દુર્ગતિમાં પડતા જીવને ધારી રાખવાથી ધર્મ છે, તે શ્રીમહાવીર પ્રભુએ કેવળજ્ઞાન થયા પછી દેવમનુષ્યેાની સભામાં કહેલા છે, તે ધમ સમજીને સાજો સાધુ માંદા સાધુની વેયાવચ્ચ વિગેરે કરે. પ્ર૦-કેવી રીતે?
જય
ઉ-પેાતાની શક્તિ પ્રમાણે કરે. તેના સાર આ છે કે પોતાને પણ સમાધિ રહે તેટલુ જ કષ્ટ સહેવું, પણ એવું ન કરવું કે પોતે માંદો પડી જાય, તેમ તે માંદાને ચાગ્ય ગોચરી વિગેરે લાવી આપી સમાધિ ઉત્પન્ન કરાવવી ૨૦ પ્ર-શું કરીને ?
ઉ-કહે છે, કે આ ધર્મ સર્વજ્ઞ પ્રણીત શ્રુત ચારિત્ર એવા બે ભેદવાળા પ્રાણીઓની અહિંસા રૂપ સુંદર છે પ્રીતિ ઉપન્ન કરાવ નાર છે, પ્ર૦-ધર્મ કેવા છે?
ઉ-સદ્ભૂત પદાર્થમાં રહેલ સૃષ્ટિ તે સમ્યક્ દન જેને છે તે યથાય વસ્તુને જાણનારી સાધુ રાગ દ્વેષ દૂર થવાથી શાંતિરૂપ થયેલે છે, તે ધમને સુંદર સમજીને અનુ ળ પ્રતિકુળ ઉપસગેીં આવતાં તેને સહન કરે, પણ કટાળીને -રૂપ ન આચરે, એ પ્રમાણે મેક્ષપ્રાપ્તિ થતાં સુધી સથમ અનુષ્ઠાનમાં તત્પર રહે. આ પ્રમાણે સુધર્માં સ્વામી જંબુસ્વામીને કહું છે.