________________
સૂયગડાંગસૂત્ર.
^^^^^
*^AA AAAA
ત્રીજા અધ્યયનને ત્રીજો ઉદ્દેશ સમાપ્ત થયે. ત્રીજા અધ્યયનને થે ઉદ્દેશે કહે છે.
ત્રીજે ઉદેશે કહીને થે કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, ગયા ઉદ્દેશામાં અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગો કહી બતાવ્યા, તે ઉપસર્ગોથી કદાચ કઈ સાધુ શીલ (બ્રહ્મચર્ય) થી ભ્રષ્ટ થાય, તેવા સાધુને (પાછો ધર્મમાં સ્થિર કરવા) અહીં બોધ અપાય છે. આ સંબંધે આવેલા આ ઉદ્દેશાનું પહેલું સૂત્ર કહે છે.
आहेसु महापुरिसा, पुब्बित तवोंधणा॥ ago ઉદ્ધિમાવત્રા, તા પંહો વિહીતિ
કેટલાક પરમાર્થને ન જાણનારા આ પ્રમાણે કહે છે, કે મહા પુરૂષ તે વલ્કલચીરી તારાગણ ઋષિ વિગેરે પૂર્વના સમયમાં તપ કરવાથી તપાધન છે, તેમણે પંચાગ્નિ તપથી કાયાને ઘણી તપાવી છે, અને તેઓ શીત (કાચું) પાણી વાપરીને તથા કંદમૂળ ફલ વિગેરે ખાઈને મેક્ષમાં ગયા છે. આવી વાત સાંભળીને તેમાં આસ્થા રાખીને કેઈ અજ્ઞાન સાધુ સ્નાન ત્યાગવાથી અને પીવામાં ફાસુપાણી લેવાથી કંટાળીને સંયમ અનુષ્ઠાનમાં ખેદ પામે છે, (કે તે તપસ્વીઓ કાચું પાણી વાપરવાથી હાવાથી મેક્ષમાં ગયા તે હું નાહતે શું હરક્ત છે ) અથવા શીત (કાચું) પાણી પીવામાં વાપરવામાં લે છે, અથવા સ્નાન કરે છે, અને મેક્ષમાં જવાની