________________
૫૪
સૂયગડાંગસૂત્ર.
सर्वाणिसत्त्वानि सुखेरतानि, सर्वाणि दु:खाच समुद्विजन्ते। तस्मात्मुखार्थी सुखमेवदद्यात्, सुखप्रदातालभते सुखानि ॥१॥
બધા સુખમાં રમેલા છે, અને દુઃખથી કંટાળેલા છે, માટે સુખના અર્થીએ બીજાને સુખ આપવું, કારણકે બીજાને સુખ આપનારે સુખ પામે છે.
વળી યુક્તિ પણ તેજ ઘટે છે, કારણ કે કારણને મળતું કાર્ય ઉત્પન્ન થાય છે, શાલિના બીજથી શાલિને અં કુરો થાય છે. પણ જવને અંકુરે થતું નથી, માટે કાયા તથા જીવને આલેકમાં સુખ આપવાથી પરલોકમાં મુક્તિ થાય છે, પણ લેચ વિગેરેનું કષ્ટ આપવાથી મુક્તિ ન થાય, તથા જૈનાગમ પણ એવું જ કહે છે.
मणुणं भोयणं भोचा, मणुण्णं सयणासणं । मणुण्णंसि अगारंसि, मणुण्णं झायएमुणी ॥१॥
મનેશભજન ખાઈને સુંદર શયન આસનઉપર મને જ્ઞઘરમાં બેસીને મુનિએ મને જ્ઞયાન કરવું. તે જ પ્રમાણે બીજું કહે છે. मृद्वोशय्या प्रातरुत्थाय पेया, भक्तंमध्ये पानकं चापराहने । द्राक्षाखंडं शर्करा चार्धरात्रे, मोक्षश्चान्ते शाक्यपुत्रेण दृष्टः ॥१॥
કમળ શયનમાં સુઈને પ્રાતઃકાળે રાબ પીવી, તથા બપરના ભેજન જમવું, સાંજના પીણું પીવું, દ્રાક્ષ ખાંડ અને સાકર અડધી રાતે ખાવાં, આવું કરનારને અંતકાળે