________________
સૂયગડાંગસૂત્ર.
་་་་་་་་་་་་་་་་་་་་་་་་་་་་་་་ རངའ་་་་་་་་་་་་་་
અભિલાષા રાખે છે. પણ તે રાક સાધુ આવું વિચારતે નથી, કે તેઓ તાપસ આદિના વ્રતમાં રહેલા કેઈ કારણે જાતિસ્મરણ જ્ઞાન પામવાથી પૂર્વે આરાધેલ સમ્યગ દર્શન પામીને જિનેશ્વરને કહેલે ભાવ સંયમધર્મ સ્વીકારીને જ્ઞાન આવરણીયકર્મ સર્વથા દૂર થતાં ભરત વિગેરે માફક તેમને મોક્ષ પ્રાપ્તિ થઈ છે. પણ કાચું પાણી પીવાથી મોક્ષ પ્રાપ્તિ થઈ નથી. ૧
अभुंजिया नमी विदेहो, समगुत्ते य भुजिया। वाहुए उद्गं भोच्चा, तहानारायणेरिसी ॥ मू. २॥
વળી કેટલાક જૈનેતર અન્ય મતાવલંબીઓ સાધુઓને ઠગવા માટે આ પ્રમાણે કહે છે, અથવા જૈનમતના ઢીલા સાધુએ આ પ્રમાણે કહે છે, કે વિદેહ દેશના જન્મેલા લેકેનો રાજા નમી નામને હશે, તે ફક્ત ન ખાવાથી જ મેલમાં ગયે છે. તથા રામગઢ નામને રાજર્ષિ આહાર વિગેરે ખાઈનેજ મોક્ષમાં ગમે છે. તથા બાહક નામને રાષિ ઠંડુ (કાચું) પાણી વિગેરે વાપરી મેક્ષમાં ગયે છે તથા નારાયણ નામને મહર્ષિ અચિત્ત જળ વિગેરે વાપરી મેલમાં ગયે છે.
आसिले देविलेचेव, दीवायण महारिसी ॥ पारासरेदगंभोच्चा, बीयाणि हरियाणि य॥ मू. ३ ॥
આસિલ મહર્ષિ તથા દેવિલ હૈપાયન પારાશર ઋષિઓ ઠંડું પાણી બીજ શાકભાજી વિગેરેના પરિભેગથીજ મેક્ષમાં ગયેલા સાંભળીએ છીએ . ૩