________________
સૂયગડાંગસૂત્ર.
સ્વપક્ષસિદ્ધિ અને પરોષ બતાવવા વિગેરેમાં સમર્થ. અથવા મધ્યસ્થપણું વિગેરે પ્રાપ્ત કરાવનાર તથા આત્મામાં બહુ ગુણે જે જે અનુષ્ઠાનમાં ઉત્પન્ન થાય, તે બહુગુણ કલ્પ છે, અથવા પ્રતિજ્ઞાહેતુ દષ્ટાંત ઉપનય નિગમન અથવા મધ્યસ્થપણાનાં વચનેવાળાં અનુષ્ઠાને વાદના સમયમાં સાધુએ જવાં ( યુક્તિ વડે પક્ષસિદ્ધ કરે) તેજ કહે છે. ચિત્તની રવસ્થતાપ સમાધિ જેને છે તે આત્મ સમાધિવાળે છે, તેને પરમાર્થ આ છે, કે જે જે હેતુ દષ્ટાંત સ્થાપવાવડે આત્મસમાધિ થાય, માધ્યસ્થ વચન વડે પરને અનુપઘાતરૂપ લક્ષણવાળે પિતાના પક્ષની સિદ્ધિ માટે વાદ કરે, તથા જે અનુષ્ઠાન કે વચનથી ધર્મ - વણ વિગેરેમાં અન્ય તીર્થિક વિરોધ ન કરે, તેમ બોલવું. એટલે પરને ક્રોધ ન થાય તેવું વચન કે કૃત્ય સાધુએ કરવું. ૧૯ इमंच धम्ममादाय, कासवेण पवेइयं ॥ कुज्जाभिक्खू गिलाणस्स, अगिलाए समाहिए ॥सू.२०॥ संखायपेसलंधम्म, दिट्टिमं परिनिव्वुडे ॥ उपसग्गेनियामित्ता, आमोक्खाए परिव्वएजाऽसि मू.२१ त्तिबेमि । इति ततीय अज्झयणस्स तईओ उद्देसो समत्तो ॥
(વાણંદ ૨૨૪)