________________
૪૪
સૂયગડાંગસુત્ર.
આગળ ખેંચતાં તુટી જવાથી દુર્બળ છે, તે કહે છે. જે સાધુનું લાવેલું માંદે ખાય તે સારું નહિ, પણ ગૃહસ્થનું લાવેલું માં ખાય તે વધારે સારું છે, તે તમારી વાત વિચારતાં આગળ નહીં ટકી શકે, કારણકે અમે કહીશું કે ગૃહસ્થ લાવતાં અયત્નાથી લાવતાં છછર નિકાયને દુઃખ દઈ લાવી આપશે, તથા દેષિત આહાર લાવશે, પણ સાધુ તે. ઉગમ આદિ દોષરહિત ભેજન લાવી આપશે. ૧૫
धम्मपन्नवगा जा सा, सारंभा ण विसोहिआ। ण उ एयाहि दिहीहि, पुत्वमासि पग्गप्पिरं ॥ मू.१६॥
વળી તમારું કહેવું આ છે કે ધર્મની પ્રરૂપણ સર્વએ આવી કરેલી છે કે સાધુઓને દાન વિગેરેથી ઉપકાર કરે એ ગૃહસ્થની વિશેધિકા (૫.૫થી બચાવ) છે, અને સાધુઓને તે પોતાના સાધુ અનુષ્ઠાનથીજ વિશુદ્ધિ છે, પણ તેમને દાન આપવાને અધિકાર નથી, તેના દોષ બતાવે છે. ગૃહસ્થ માંદાની ચાકરી કરવી સાધુએ નહિ, આવી ધર્મની પ્રરૂપણા પૂર્વે સર્વાએ કરી એવું તમારું કહેવું નિરર્થક છે, કારણકે સર્વ પફિલ્થ જેવું (નામું) વચન પ્રરૂપે નહિ કે એષણદેષથી અજાણ્યા ગૃહસ્થ માંદા સાધુની સેવા કરે, પણ એષણાદેષના જાણીતા સાધુ માંદાની સેવા ન કરે. વળી તમે પણ માંદાને ઉપકાર વીકાર્યો છે જ, કારણકે ગૃહસ્થને પ્રેરણા કરવાથી, તથા તે માંદાની સેવાને અનુમેદવાથી તમે માંદાની સેવા કેઈ અં.