________________
સૂયગડાંગસૂત્ર
૪૩
યથાવસ્થિત અર્થપ્રરૂપણા વડે તે ગોશાળાના મતવાળા કે બોટિકને તેમના દેષબતાવી બેધ આપેલ છે,
પ્ર–કણ બેધ આપે છે,
ઉ–મારે આ અસને પણ સમર્થન કરવું એવી પ્રતિજ્ઞા (કદાડ) ન કરનારે અપ્રતિજ્ઞ રાગ દ્વેષ રહિત સાધુ પિતે હેય ઉપાદેય પદાર્થને પરિછેદક હોય તે સાધુ બધ આપે.
પ્ર–કેવી રીતે બોધ આપેલ છે !
ઉ–જનસાધુ તે વાદીઓને કહે કે “તમારું માનવું આ છે કે સાધુએ નિષ્કિચન હોવાથી ઉપકરણના અભાવથી પરસ્પર ઉપકાર કરે તે અયુક્ત છે. તથા તમે કહ્યું કે માંદાને માટે આહાર લાવી આપે તે ગૃહસ્થ જેવા છે” આ તમારૂં બેલિવું વિનાવિચારનું છે. તથા તમારે ગૃહસ્થ પાસે માંદાનું કાર્ય કરાવવું, તેપણ વિનાવિચારનું છે. અમે અને તમારી ભૂલે ૧૩મી ગાથામાં ડામાં બતાવી છે કે ઘણું ખણવું તે સારું નહિ. તેમાં તમારે એગ્ય ઉપકરણ ત્યાગવાં સારાં નથી; ફરીથી તે દૃષ્ટાંત સહિત તેજ બતાવે છે. ૧૪ છે
एरिसा जावई एसा, अग्गवेणु व करिसिता। गिहिणो अभिहडं सेयं, अँजिउं ण उ भिक्खुणं ॥१५॥
તમારી વાણી આ છે, કે સાધુએ માંદા સાધુ માટે ન લાવી આપવું, આ તમારું કહેવું વેણુ (વાંસળી) માફક