________________
~~
~
સૂયગડાંગસૂત્ર.
૩૭ ~ ~~~~~~~
~ પ્રો-કેવી રીતે?
ઉ–તેઓ શરપુરંગમ એટલે શરાઓમાં મુખ્ય છે, તેવા સુભટો યુદ્ધ સમયે લશ્કરના મેખરે રહે છે. અને બહાદુર બનીને સંગ્રામમાં શત્રુ સાથે લડવામાં પ્રવેશ કરીને નાસીને રહેવાનું ઠેકાણું દુગ વિગેરે પછવાડે જોતા નથી. તેમ બીજું રક્ષણ વિચારતા નથી, તેઓ અભંગકૃત બુદ્ધિવાળા છે, તે આ પ્રમાણે વિચારે છે, કે આપણને અહીં બીજું શું થવાનું છે? ઘણું થશે તે મરણ પામીશું, તે મરણ પણ શાશ્વત યશના પ્રવાહવાળું છે, તેથી તેનું દુઃખ આપણને જરા માત્ર છે ! તેજ કહ્યું છે. विशरारुभिरविनश्वरमपि चालस्थास्नु वांछतां विशदं । पाणैर्यदि शूराणां, भवतियशः किंनपर्याप्तं ॥१॥
નાશ થવાના સ્વભાવવાળા ચપળ પ્રાણવડે જે અવિચળ નિર્મળ યશ વાંછતાં કદાચ અરેનું મરણ થાય તે પણ તેમને શું નથી મળ્યું? . ૬ . હવે તે શ્રેષ્ઠ સુભટના કષ્ટાંતથી બેધ આપે છે.
एवं समुठिए भिक्खू, वोसिज्जाऽगार बंधणं । आरंभ तिरियंकट्ट, अत्तत्ताएपरिवए ॥ मू. ७॥
ઉપર બતાવ્યા પ્રમાણે નામથી કુળથી શાર્યથી શિક્ષાથી જે સુભટે વિખ્યાત થએલા છે, તેઓ બખતર પહેરેલા હાથમાં તલવાર લીધેલા શત્રુના સુભટને ભેદી નાંખનારા પછવાડે જોતા નથી, તેમ મહા સત્ત્વવાળે સાધુ પરકમાં