________________
યંગડાંગત્ર,
તે સાધુને કેટલાક પરોપકારરહિત દન માનનારા લેઢાની સળી સમ ન છે, તેવા ગાશાળાના મતને અનુસરનારા આજીવિક કે દિગંબરા આ પ્રમાણે કહે છે તે આગળ કહેશે. પણ આ સાધુઆચાર એ પરોપકારપૂર્વક શોભનજીવન છે, તે પરોપકારી જીવનવડે જીવતા શ્રેષ્ઠ સાધુને પ્રશસવાને બદલે નિદા કરે છે. તેથી તે સમાધિથી દૂર છે, અર્થાત્ સાધુના નિદા મેક્ષથી સભ્યગ્ધ્યાનથી અથવા સદનુષ્ઠાનથી વેગળા રહે છે. હવે સાધુના નિર્દેશ શું આલે છે, તે કહે છે.
૩૮
संबद्धसमकप्पा उ, अन्नमन्नेसु मुच्छिया । પિંડવાય નિહાળસ, નૈ સારેદ ટછાદ ય ॥ ૬. શ્ ॥
એક ભાવવડે અને પરસ્પર સ્વા વડે જીવન ગુજારી પુત્ર શ્રી વિગેરેના સ્નેહુપાશથી બધાયલા તે સબદ્ધ છે, તથા સમાન વ્યવહાર જેમના છે, તે સમલ્પ છે. ગૃહસ્થના જેવું અનુષ્ઠાન કરનારા છે, જેમ ગૃહસ્થે પરસ્પર ઉપકાર કરવાવડે જેમ માતા દીકરાની ચાકરી કરે તે દીકરી માતાની ચાકરી કરે, એ પ્રમાણે મૂર્છા રાખીને તેમ તમે ગુરૂ ચેલાની ચાકરી કરેછે ! જેમકે ગૃહસ્થાને આ ન્યાય છે, કે એક બીજાને દાન વિગેરે ક્રેઈ ઉપકાર કરવા, પણ તે યતિ (સાધુ)ને આવું કરવું ચેગ્ય નથી. હવે તે વાદીને કાઈ પૂછે કે જૈન સાધુઓ માંહેામાંહે કેવી રીતે ઉપકાર કરે છે? ઉ-તે કહે છે, જ્યારે કોઈ સાધુ માંદો થાય ત્યારે ગુરૂ બીજા સાધુને કહેકે આ રાગીની સારવાર કરા, તથા તેને ચૈગ્ય આહાર લાવી