________________
૨૮
wwwWWWWWWWWWWW' ' ' //vvvvvvvvvvvvvvvvvvv
સૂયગડાંગસૂત્ર સુગતિમાં જતાં ઈદ્રિના વિષયે કષા વિગેરે શરૂપે વિદ્ધ કરનારાં છે, તેને જીતવા સમ્યક સંયમ સંસ્થાવવડે તૈયાર થએલે છે, કહ્યું છે કે,
कोहं माणं च मायं च, लोह पंचिंदियाणि य । दुजयं चेत्रमप्पाणं, सबमप्पे जिए जियं ॥१॥
કેધ માન માયા લેભ અને પાંચ ઈદ્રિયે આપણા આત્માને જીતવી દુર્લભ છે. પણ જેણે પિતાના આત્મા (મન) ને વશ કર્યું તેણે સઘળું જીત્યું.
પ્ર-શું કરીને તે દીક્ષા માટે તૈયાર થયેલ છે ?
ઉ૦-ઘરને ફસે છીને તથા સાવદ્ય અનુષ્ઠાનરૂપ આરંભ છોડીને આત્મભાવે તે આત્માને કલંકરૂપ સંપૂર્ણ કર્મથી નિર્મળ કરવા તૈયાર થયે છે, અથવા આત્મા તે મોક્ષ છે, અથવા સંયમ છે, તેને ભાવ તે સંયમ માટે પ્રયાસ કરે, સંયમની સંપૂર્ણ ક્રિયામાં બરાબર લક્ષ્ય રાખનાર થાય, (યથાચ કિયા કરે) છે ૭આ પ્રમાણે નિર્યુક્તિકારે કહેલું કે અધ્યાત્મ વિષીદન ઉપસર્ગ આવતાં થાય તે કાયર સાધુ આશ્રયી બતાવ્યો, અને સારા ઉત્તમ સાધુને તેવી કાયરતા ન હોય, તે બતાવ્યું, હવે પરવાદીના વચન રૂપ બીજા અધિકારને કહે છે. तमेगे परिभासंति, भिक्खूयं साहुजीविणं ॥ जे एवं परिभासंति, अंतए ते समाहिए ॥ सू. ८ ॥