________________
સૂયગડાંગસૂત્ર
૩૫
યત્ન કરે છે. તે પણ તે મંદભાગી સાધુઓને ઈચ્છિત અર્થ ની પ્રાપ્તિ થતી નથી. તેજ કહ્યું છે.
उपशमफलाद् विद्याबीजात्फलं धनमिच्छतां । भवतिविफलो यद्या, यासस्तदत्र किमद्भुतम् ॥ न नियतफलाः कर्तर्भावाः फलान्तर मीशते. जनयति खलुबीहे बीजं न जातु यवांकुरम् ॥१॥
ઉપશમના ફળથી વિદ્યાબીજથી ધનના ફળને ઈચ્છતાં જે તેને પ્રયાસ નિષ્ફળ જાય તે તેમાં આશ્ચર્ય શું છે? (ભણીને વિતરાગ દશાલાવવી, તેને બદલે ધન ઈ છે તે પછી તે ધનથી સુખ ક્યાંથી હોય ? અને તે નકામું થાય તેમાં નવાઈ શું છે?)
કારણ કે નિયત ફળવાળાને કર્તાને ભાવ ફળાંતર કરવા સમર્થ નથી. જેમ વ્રીહિનાં બીજ વાવેલ હોય, તેના ફળ તરીકે વાવેલે માણસ જવના અંકુરા મેળવી શકો નથી. . જો હવે ઉપસંહાર કરે છે.
इच्चेव पडिलेहंति, वलया पडिलेहिणो । वितिगिच्छ समावन्ना, पंथाणं च अकोविया ॥ सू. ५ ॥
(હવે દષ્ટાંતથી બોધ આપે છે) જેમ બીકણ સુભટે સંગ્રામમાં પેસતાંજ નાસીને આશ્રય લેવા માટે વલયાદિક શોધતા રહે છે, તેમ તે દીક્ષા લીધેલા સાધુઓ મંદભાગ્યથી અલપસત્વવાળા બનીને આજીવિકાના ભયથી વ્યાકરણ