________________
ર
સૂયગડાંગસૂત્ર,
ઉપર બતાવેલી રીતિએ વિષય ઉપગની વસ્તુ આપવાની પ્રાર્થના કરતા જાણીને તે રાજા વિગેરેના વિષય ઉપગની વસ્તુ ઘોડા હાથી વિગેરે સાહેબીમાં અત્યંત મૃદ્ધ બનેલા તથા સુંદર સ્ત્રીમાં લલચાયેલા મૂઢ બનીને ઈચ્છામદન વિષયમાં ચિત્ત રાખેલા સંયમમાં ખેદ પામતા હાય, તમને બીજા ઉઘુક્ત વિહારી (ઉત્તમ) સાધુએ સંયમ તરફ લક્ષ્ય ખેંચતાં અથવા ઠપકે આપતાં તેનાથી વધારે કંટાળી તે બાળકમી છે દીક્ષા મુકીને અલ્પબૈર્યવાળા ગૃહસ્થ બની જાય છે. આ પ્રમાણે જેવું સુધમ સ્વામીએ તીર્થંકર પ્રભુ પાસે સાંભળ્યું તેવું જબૂસ્વામી વિગેરેને કહ્યું. ૨૨ ઉપસર્ગ પરિજ્ઞાને બીજો ઉદેશ સમાપ્ત. - ત્રીજા અધ્યયનને ત્રીજો ઉદેશે કહે છે.
બીજે ઉદેશે કહીને ત્રીજો કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે. ગયા બે ઉદેશામાં અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગો કહા, તેનાથી આત્મામાં ખેદ થાય છે. તે હવે બતાવે છે, આ સંબધે આવેલા ઉદેશાનું ૧ લું સૂત્ર કહે છે.
जहा संगामकालंमि, पिट्टतो भीरु वेहइ । વર્ષ માં પૂર્ણ, જો બાળg Rાનશે ? | .
મંદ બુદ્ધિના જીને દષ્ટાંતથીજ બંધ થાય છે. માટે પ્રથમ દષ્ટાંત કહે છે, જેમ કે બીકણ શત્રુ સાથે યુદ્ધ શરૂ થતાં પ્રથમથીજ શત્રુના ઘા ન લાગે તે કીલે વિગેરે સ્થાન જઇ રાખે છે, તે જ બતાવે છે. વલય તે જેમાં પાણી