________________
સૂયગડાંગસૂત્ર.
તને શું દેષ છે? અર્થાત્ જરા પણ નથી! આ પ્રમાણે તે શજા વિગેરે હાથી ઘેાડા રથ પાલખી વિગેરેથી તથા વસ્ત્ર ગધ અલંકાર સ્ત્રી વગેરેથી જુદા જુદા સુંદર ભેગાની લાલચાવડે સારા સાધુને પણ ભાગવિષયમાં બુદ્ધિ કરાવે છે, જેમ નીવાર—તે ત્રીહિ વિગેરેના દાણાથી કે કોમળ કામળ ઘાસની લાલચથી વરાહને કાંસામાં ફસાવે છે, તેમ સાધુને સ'સારમાં ફસાવે છે.
૩૦
चोइया भिक्खचरियाए, अचयंता जवित्तए ।
तत्थ मंदा विसीति, उज्जाणंसि व दुब्बला ॥ सु. २० ઉપર કહેલી વાતને ટુંકામાં પતાવે છે. કે આ પ્રમાણે ઘુક્તવિહારી સાધુઓને ચર્ચો તે દશ પ્રકારની ચક્રવાલ સામાચારી જે ઇચ્છા મિચ્છા વિગેરે રૂપ છે, તેના વડે ગુરૂએ કે વડીલ સાધુઓએ પ્રેરણા કરતાં બીજાની આજ્ઞાના કંટાળા માનીને કાયર થએલા હાય, તેવાને અથવા ભીક્ષા લેવા જતાં કટાળા ખાતાં તેને ગુરૂ આચાર્યાદિકે વારવાર ઠપકો આપતાં તેમની આજ્ઞા પાળવામાં અશક્ત અનીને સચમ અનુષ્ઠાનમાં આત્માને ચલાવવા અસમર્થ થતાં માક્ષ ગમનમાં એક હેતુરૂપ સંયમ જે કરાડા ભવે મળવા મુશ્કેલ તેને મેળવીને પણ તેમાં જડબુદ્ધિવાળા મો ખેદ પામે છે. શીતલવિહારી (ઢીલા) થાય છે. અને અચિંત્ય ચિંતામણિ સમાન અમૂલ્ય મહષિએ આાચરેલા સયમને છોડી દે છે, જેમ ઉદ્ભવયાન તે ઉદ્યાન છે, અર્થાત્ ઉંચા ટેકરા ચડતાં ભરેલા