________________
સૂયગડાંગસૂત્ર.
वत्थगंधमलंकारं, इत्थीओ सयणाणि य । મુંનાહિયારું મારું, વાસી ! પૂનામુ તે છે ?૭ |
ચીનાંશુક વિગેરે અમૂલ્ય સુંદર વસ્ત્ર કેષ્ટ પુટપાક (અત્તર) વિગેરે સુગંધી, તે બે મળીને વસ્ત્ર સુગધી છે (આ સમાહાર દ્રઢ સમાસ છે), તથા કડાં કે યૂર વિગેરે અલંકાર, તથા યુવાન સુંદર સ્ત્રીઓ તથા પલંગ તળાઈએ બીછાનાં ઓછાડ સહિત જે જે જોઈએ, તે તમે ઇન્દ્રિઓને અનુકૂળ મન ગમતા અમારા આપેલા આ સુંદર ભેગેને ભેગવી મનુષ્યજન્મને સફળ કરે! હે આયુષ્યમ! અમે (તમારા ઉત્તમ ગુણોથી) તમારે સત્કાર કરીએ છીએ!
जो तुमे नियमो चिण्णों, भिक्खुभावमि सुच्चया अगारमावसंतस्स, सबो संविजए तहा ।। मू. १८ ॥
વળી તે દિક્ષા સમયે મહાવ્રતરૂપ જે નિયમ લીધો છે, તેને તે ઇન્દ્રિય મનને વશ કરવાથી હે સુવ્રત! હમણાં પણ ઘરમાં રહેવા છતાં ગૃહસ્થભાવને સમ્યક પાળવાથી તેવીજ રીતે વ્રતે કાયમ છે, વળી તમે પૂર્વે જે ધર્મ આચર્યો છે, તેને નાશ નથી, કારણ કે કરેલાં સારાં માઠાં કર્મોને (વિના ભેગ) નાથ થતો નથી! ૧૮
चिरं दूइज्जमाणस्स, दोसो दाणिं कुतो तब ? । इच्चेव ण निमंति, नीवारेण व सूयरं ॥ सू.१९ ॥ વળી તે ઘણે કાળ ચારિત્ર અનુષ્ઠાન પાળવાથી હવે