________________
સૂયગડાંગસૂત્ર.
RS
ઉ૦-શ્રુત ચારિત્રરૂપ ધર્મ સાંભળીને, કારણ કે તે શતચારિત્રધર્મથી બીજે કઈ પ્રધાન ધર્મ નથી, માટે મોનીંદ્ર ધર્મ અનુત્તર છે, તે સાંભળીને ચારિત્ર સારી રીતે પાળજે) મે ૧૩
अहिमे संति आवट्टा, कासवेणं पवेइया । बुद्धा जत्थावसपंति, सीयंति अबुहा जहि ॥ १४ ॥
અથ તે પછી છે, અથવા અહે તે આશ્ચર્ય છે, કે આ બધા માણસને જાણીતું હોવાથી પ્રત્યક્ષ છે. કે જે પ્રાણીને જમાડનાર હોવાથી આવર્ત છે. તેમાં દ્રવ્યાવતે નદી વિગેરેમાં ભમરાની માફક ચકકર ફરીને તેમાં આવતા પ્રાણીને સપડાવી ડુબાવી નાંખે છે, તથા ભાવ આવર્ત તે ઉત્કટ મેહદયથી વિષયની અભિલાષાઓ થાય છે, તે છે, તેવું કાશ્યપ તે શ્રીમન મહાવીર વર્ધમાન સ્વામીએ કેવળજ્ઞાન પામીને કહ્યું છે. તેથી તત્વ પામેલા ડાહ્યા પુરૂષોએ આવર્ત વિપાકનાં કડવાં ફળ સારી રીતે જાણીને અપ્રમત્ત પણે રહીને તે કુમાર્ગથી દૂર રહેલા છે, પણ અબુદ્ધ પુરુષે નિવિવેકપણે તે વિષયાભિલાષમાં આસક્તિ કરીને દુઃખ પામે છે. તે આવને જ બતાવે છે.
रायाणो रायऽमच्चा य, माइणा अदुव खत्तिया। निमंतयति भोगेहिं, भिक्खूयं साहुजीविणं ॥ मू.१५॥ ચકવતી વિગેરે રાજાઓ છે, તથા રાજ્યના અમાત્ય