________________
યગડાંગસૂત્ર.
૨૫
અમિત્ર (શત્રુ) પોતે મિત્રના વેષમાં સગાં આવીને સાધુના કઠે માઝીને રડે છે, અને કહે છે કે હું મિત્ર! તું સુતમાં ન જા! આપણે અને સાથે દુર્ગતિમાં જઇએ ! ।। ૧૦ । વળી.
विवद्धो नातिसंगहि हत्थीवावी नवग्गहे । पितो परिसप्पति सुयगोव अदूरए || ११ ||
ઉપર પ્રમાણે જ્ઞાતિ સગાંથી મંધાયલાને તેનાં માતા પિતા સ્ર વિગેરે તેના મનને અનુકૂળ વર્તીને તેને અધેય ઉપજાવે છે. જેમ નવા હાથાને પકડતાં તેને ધૈય આપવા ( ફ્રાસલાવવા ) માટે શેરડીના કડકા વિગેરે નાંખે છે, તેમ આ સાધુને અનુકૂળ કહીને અથવા ઉપાય કરીને લલચાવે છે. બીજી દૃષ્ટાંત આપે છે, જેમ નવી વીયાએલી ગાય પોતાના નવા જન્મેલા બાળકને સાથે રાખી પાછળથી ખસે છે. (એટલે તેના વાછરડાને ઉંચકી લે તે તેના પછવાડે જાય છે) તેમ આ દીક્ષા લીધેલાને ભ્રષ્ટ કરવા નવા જન્મેલા માક માનીને તેના પછવાડે પડે છે, (તેથી લલચાઇ તે સાધુ ગૃહસ્થ બને છે) સંગદોષ બતાવવા કહે છે,
एते संगा मणूसाणं, पाताला व अतारिमा ।
कीवा जत्थ य किस्संति, नाइसंगेहिं मुच्छिया ॥ सू.१२ ॥ ઉપર બતાવેલા સગાંએક કમ ઉપાદાનના હેતુઆ હૈ!વાથી દીક્ષા લીધેલા મનુષ્યને પાતાલ તે સમુદ્ર માક