________________
સૂયગડાંગસૂત્ર.
થ્યાત્વથી હણાયેલ બુદ્ધિવાળા રાગદ્વેષથી ડૂબેલા અનાર્ય દેશમાં આવતા સાધુને કહે કે, આતે શત્રુ તરફથી ખબર કાઢવા આવેલ છે જાસુસ છે, અથવા વેષ પલટેલે ચેર છે, એમ માનીને સારા સાધુને પણ પડે છે, તે કહે છે, દેરડા વિગેરેથી બાંધે છે, અને બાળ અજ્ઞાનીએ સારા ખેટાના વિચારથી શૂન્ય બનીને ક્રોધથી પ્રધાન કટુ (કર્કશ) વચનેથી સારા સાધુને પણ તિરસ્કાર કરે છે.
तत्थ दंडेण संवीते, मुट्ठिणा अदु फलेण वा ॥ नातीणं सरती बाले, इत्थी वा कुद्ध गामिणी ॥०१६॥
વળી તે અનાર્ય દેશમાં આવેલા સાધુને દંડથી અથવા સુઠ્ઠીથી ઠેકે છે, અથવા બીજેરા વિગેરે ફળથી અથવા ત. લવારથી કે બીજા હથીઆરથી કર્થના કરે છે, તે સમયે બાળ તે ચારિત્રમાં અશ્રદ્ધાવાળા અજ્ઞાન સાધુ પિતાનાં વહાલાંને યાદ કરે છે, કે જે અહીં મારાં કેઈ સગાંવહાલાં હત, તે આવી પીડા ન પામતા તેનું દષ્ટાંત કહે છે. જેમ કેઈ સી ક્રોધથી ઘરથી નીકળી ગયેલી નિરાધાર બનીને માર્ગે આવતાં માંસની પેશી માફક સિા દુષ્ટોને વહાલી લાગતી હોવાથી ચાર વિગેરેથી પીડાતા પિતાનાં સગાંને યાદ કરે છે, તેમ આ કાયર સાધુ પણ સગાંને યાદ કરે છે.
एते भो! कसिणा फासा, फरसा दुरंहियासया ॥
हत्थी वा सरसंवित्ता!, कीवा वस गया गिहं ॥१७॥ त्तिबेमि इतितृतीयाध्ययनस्यप्रथमोद्देशकः समाप्त ॥गा.पं.१९१॥