________________
સૂયગડાંગસૂત્ર.
૨૧.
૧//y vvvv૧/
V
WVWv...
अप्पेगे नायओ हिस्स, रोयंति परिवारिया । पोस णे ताय ! पुट्ठोऽसि, कस्स ताय ! जहासिणे ॥सू.२॥ | (આપિ સંભાવનાના અર્થ માં છે) કે જ્ઞાતિ તે માતા વિગેરે સગાં કઈ દીક્ષા લેતાને કે દીક્ષા લીધેલાને મળતાં તેને વીંટીને રૂએ છે, અને રોતાં દીનવચને બોલે છે, કે અમે તને બાલપણથી પિ હતું કે વૃદ્ધાવસ્થામાં તું અમારી ચાકરી કરીશ, તે સમજીને હવે પણ તું અમારું પિષણ કરે! અથવા શા કારણે કે કોના દબાણથી તું અમને છોડીને ચાલ્યો જાય છે? કારણકે તારા વિના અમને હમણાં બીજો કોઈ રક્ષક નથી! | ૨૦ | વળી. पिया ते थेरओ तात !, ससा ते खुड्डिया इमा। भायरो ते सगा तात!, सोयरा किं जहासि गे? ॥सू. ३॥
હે વહાલા ! હે પુત્ર! જે આ તારે પિતા સે વરસને ઉલઘેલે વૃદ્ધ છે, જે આ તારી બેન જેને તું નજરે દેખે છે તે આ અપ્રાપ્ત કૈવનવાળી નાની કુમારીકા છે ! જે એક ઉદરમાં જન્મેલા આ તારા સગાભાઈઓ છે! આવું તારું કુટુંબ છતાં શા માટે અમને છોડે છે?
मायरं पियरं पोस, एवं लोगो भविस्सति । एवं खु लोइयं ताय, जे पालंति य मायरं। सू. ४
આ જન્મ આપનારી તારી માતા છે. આ તારો બાપ છે! તેનું ભરણુ પિષણ કર ! એમ કરવાથીજ તારૂ અહીં