________________
સૂયગડાંગસૂત્ર.
તથા પરલોકમાં ભલું થશે! હે ભાઈ! આજ લોકે આચરેલું છે, આજ લાકિકમાર્ગ છે, કે વૃદ્ધ માતાપિતાનું પાલન કરવું. તેજ કહેલું છે.
गुरवो यत्र पूज्यन्ते, यत्र धान्यं सुसंस्कृतम् । તત્તરાયણ અત્ર, તત્ર રાજ! વસાવ્યા છે ?
જ્યાં વીલે (ગુરુ) પૂજાય છે, જ્યાં ધાન્ય દેખીને રાંધીને ખવાય છે, જ્યાં કલહ દાંતના ખડખડાટવાળે નથી ત્યાં તે શક! હું વસું છું.
उत्तरा महुरुल्लावा, पुत्ता ते तात ! खुड्डया। भारिया ते णवा तात!, मा सा अन्नं जणं गमे ॥५॥
ઉત્તર તે પ્રધાન (શ્રેષ્ઠ) અનુક્રમે મધુર ઉલ્લાપ (કેમ ળ વયને) બેલનારા આ તારા નાના પુત્ર છે ! જે આ તારી નાવતા ભાર્યા છે. હે દીકરા! તેને આવી નાની ઉમરમાં છેડશ તે વખતે ઉન્માર્ગે ચાલનારી થશે! આ તારે લેકમાં અપવાદ થશે!
एहि ताय ! घरं जामो, मा य कम्मे सहा वयं । बितियंपि ताय ! पासामो, जापु ताव सयं गिहं॥६॥
હે દીકરા! અમે જાણીએ છીએ! કે તું કર્મ (મહેનત)થી ડરે છે! છતાં ચાલ! આપણે ઘેર જઈએ, હમણું તું કંઈ પણ મહેનત ન કરેતે ! અને પછી પણ તારે કામ પડશે, ત્યારે અમે તને સહાય થઈશું, તારા કામમાં