________________
૨૦.
સૂયગડાંગસૂત્ર,
mannannnnnn
હવે પ્રતિકૂળ ઉપસર્ગ કહીને સાથે જ આંતરા વિના અનુકૂળ ઉપસર્ગો કહે છે. રૂ–(તે હમણાં જ કહી બતાવેલા હોવાથી રુમ્ સર્વ નામ લીધું છે.) એટલે હવે કહેવાતા અનુકૂળ ઉપસર્ગો સૂમ છે, કારણકે તે પ્રાયે ચિતમાંજ વિકાર કરવાથી અંદર રહેલા છે, પણ જેમ પ્રતિકુલ ઉપસર્ગ તે શરીરને પીડાકારી પ્રાયે હોવાથી બાદર છે. તેમ આ નથી, તે કહે છે, કે સંગ તે માતાપિતા વિગેરેને સગપણને સંબંધ છે, કે જે સંગ સાધુઓને પણ છોડ મુશ્કેલ છે. કારણ કે પ્રાયે જીવિતને નાશ કરે તેવા પ્રતિકૂળ ઉપસગે આવતાં મધ્યસ્થતા રાખવી મહા પુરૂષેથી શક્ય છે, પણ અનુકૂળ ઉપસર્ગો તે તેવા મહાન સાધુને પણ ધર્મથી પાડી નાખે છે, માટે તે દુરૂત્તર (મુશ્કેલ) છે. આવા ઉપસર્ગો આવતાં કેટલાક અલ્પસત્તાવાળા ચારિત્રનાં અનુષ્ઠાન (પડિલેહણ વિહાર)માં શીતલ વિહારી બને છે. (શહેરમાં) અનુકૂળ મકાન ગોચરી કે ભકિત જોઈ પિતાના મઠ જેવા ઉપાશ્રય બનાવી બેઠેલા હાલ પણ તેવા નજરે પડે છે, અને ત્યવાસી પણ પૂર્વે તેવાજ હતા) અને કેટ લાક તે વધારે ઢીલા થઈ સંયમથી ભ્રષ્ટ થાય છે. પણ તેવા સગાંના કે ભક્તના પ્રેમી પિતાના આત્માને સંયમ અનુષ્ઠાનમાં એગ્ય રીતે જોડવાને સમર્થ થતા નથી. ૧
હવે તે સક્ષમ સંગને બતાવે છે.