________________
૧૯
સૂયગડાંગસૂત્ર.
હવે સમાસ કરતાં કહે છે. કે હું શિષ્ય ! કે આ `શામાં પહેલેથી કહેલા છેવટ સુધી દશમશક (ડાંસ મચ્છર) વિગેરે પીડા આપવાથી પરિસંહા છે, તેજ ઉપસર્ગો છે, અને પ્રાયે સંપૂર્ણ ફ્શે છે, તથા ઉપર કહેલા અનાથી કરાયલા ઉપદ્રવા પીડાકારી હોવાથી અલ્પસત્ત્વવાળા કાયર સાધુથી દુઃખેથી સહાય છે, અને કેટલાકથી તે ન સહન થવાથી પુણ્યહીન કેટલાક સાધુઓ કાળા ડાધ કર્મમાં લખાવીને રણના માખરે તીરાના મારથી આકુળ બનીને જેમ હાથી ભાગે છે, તેમ તે નિર્બળ સાધુએ પરવશ બનીને બહેાળ કર્મી સાધુઓ પાછા ગૃહસ્થ બને છે, આવું જિનેશ્વર પાસે સાંભળીને હું કહું છું. ૫૧ા
ઉપસર્ગ રિજ્ઞાના પહેલે! ઉદ્દેશ સમાપ્ત થયા.
પહેલે કહીને ખીજે ઉદ્દેશે! કહે છે. તેને આ પ્રમાણે સંબંધ છે. કે આ ઉપસર્ગ પરિજ્ઞા અધ્યયનમાં ઉપસર્ગીનુ વર્ણન કરવાનુ છે, તે અનુકુળ અને પ્રતિકુલ એમ બે ભેદે છે, તેમાં પ્રથમના ઉદ્દેશામાં પ્રતિકુળ કહી બતાવ્યા, અને આ ખીજામાં અનુકુળ ઉપસર્ગો કહેશે. આ સંબધે આવેલા ઉદ્દેશાનું આ પ્રથમ સૂત્ર છે.
अहिमे सुहुमा संगा, भिक्खुणं जे दुरुत्तरा । | નત્ય છેૢ વિસીયંતિ, ળ યંતિ બવિત્તણ્ ॥ સ્ક્રૂ ? ॥