________________
મુસાફરી અને પશકનું મંડાણ : ૧ આવી પહોંચ્યા. કહેવાની જરૂર નથી કે, પોતાની માનસિક સમૃદ્ધિ માટે જોઈતું દૂરબીન, નેધ-પોથી વગેરે બધું તો તેમણે કાળજીપૂર્વક સાથે ખીસામાં જ રાખ્યાં હતાં.
સ્ટેન્ડે આવી મિપિકવિકે કેબ-ગાડીને બેલાવી. ઘેડાઓને પાણી પાનારે તરત જ પહેલી કેબવાળાને બેલાવ્યો.
મિ. પિકવિકે પોતાને ગોલ્ડન-કૅસ લઈ જવા જણવ્યું.
માત્ર એક શિલિંગ જેટલી જ બૅણ છે, અલ્યા,” કેબવાળાએ પાણીવાળાને જણાવ્યું.
કેબગાડી ચાલી એટલે મિ. પિકવિક ત્યાંથી જ જ્ઞાન-સંગ્રહ વધારવાનું શરૂ કર્યું. તેમણે તરત જ કેબવાળાને પૂછયું, “આ તમારા ઘોડાની ઉંમર શી છે, ભાઈ?”
બેંતાલીસ,” કહીને કેબવાળો પિકવિક સામે નવાઈ પામી જોઈ રહ્યો.
હું? શું ?” એમ કહી તરત મિ. પિકવિકે પિતાની નોંધપોથી કાઢતાં ફરી પૂછ્યું. કેબવાળાએ ફરીથી “બેંતાલીસ’ કહ્યું, એટલે મિ. પિકવિકે ટ૫ દઈને ઘોડાની ઉંમર નેંધપેથીમાં ટપકાવી દીધી. * “અને તમે તેને એકી સાથે કેટલો વખત જોતરેલો રાખો છે?”
બે કે ત્રણ અઠવાડિયાં.”
“અઠવાડિશ ?” મિપિકવિકે નવાઈ પામી પૂછવું અને તરત પાછી નોંધપોથી ખીસામાંથી કાઢી.
તેને છેડીએ ત્યારે એ તેને ઘેર પેન્ટોનવિલ જાય છે. પણ તેની કુટેવને કારણે એને અમે તેને ઘેર લઈ જતા નથી.”
“કુટેવને કારણે ?”
“તેને કૅબમાંથી છોડીએ છીએ કે તરત તે નીચે બેસી પડે છે; એટલે અમે તેને ઘોડાગાડીમાં બરાબર જકડીને બાંધી રાખીએ છીએ; પરિણમે પછી તેનાથી ગબડી પડાતું નથી. અમે આ કૅબનાં પૈડાં મોટાં રાખ્યાં છે, જેથી ઘડે જરાક ખસે એટલે તે પૈડાં તેની પાછળ