________________
92 न्यायालोके प्रथमः प्रकाशः ॐ तत्वचिन्तामणिकारमतखण्डनम्
किश्चैवमन्त्यदुःखे उपान्त्यदुःखमेव हेतुः कुतो न स्यात् ?
विशिष्टदुःखसाधनध्वंस एव मुक्तिरित्यपि न; प्रायश्चित्तादावपि 'दुःखं मा भूत्' इत्युद्दिश्यैव प्रवृत्तेः दुःखानुत्पादस्यैव - भानुमती
➖➖➖➖➖➖➖➖➖
अर्थवशादेव तस्य स्वसमानाधिकरणदुःखाऽसमानकालीनत्वनिर्वाहात् । अर्थसमाजसिदस्य कार्यतावच्छेदकत्वे पुरुषान्तरीयदुःखाऽसमानकालीनदुः खध्वंसत्वादेरपि किञ्चित्कारणकार्यतावच्छेदकत्वापातात् । एतेन समानाधिकरणदुःखप्रागभावाऽसहवृतिदुः खध्वंसत्वेन तस्य ( चरमदुः स्वध्वंसस्य) उद्देश्यत्वात् दुःखाऽसम्भिन्नसुखवत्, तस्य च पुरुषप्रयत्नसाध्यत्वमेवेति (त.चिं.मु.वा.पु. ११९) तत्वचिन्तामणिकारवचनमपहस्तितम्, तथोद्देश्यत्वेऽपि तस्य अयत्नसिद्धदुःखान्तरध्वंसवत् पुरुषप्रयत्नाऽसाध्यत्वात् स्वसामग्र्ग्रा उत्पन्नस्य सतो दुःखत्वावच्छिन्नस्य भोगकनाश्यत्वनियमात् ।
किञ्च, एवं = अर्थसमाजसिद्धस्यापि चरमदुःखत्वस्य कार्यतावच्छेदकत्वोपगमे, अन्त्यदुःखे = चरमदुःखत्वावच्छिन्नं प्रति उपान्त्यदुःखमेव हेतुः कुतो न स्यात् ? अन्वयव्यतिरेकाभ्यामेव । अतः तत्त्वज्ञानेन तस्योत्पादयितुमशक्यत्वमेव, तस्य बहिरङ्गत्वेनान्यथासिद्धत्वात् । एतेन अन्वयव्यतिरेकानुविधायिन: तत्वज्ञानादन्यस्यान्विष्यमाणस्याभावादिति (त.चिं.मु.वा.पू. १५८) तत्वचिन्तामणिकृदुक्तमपास्तम्, न हि स्थाणोरयमपराधो यदेनमन्धो न पश्यति । अत एव नवमुक्तिवादकृतो गदाधरस्य 'अर्थसमाजस्थले हि साधकाभाव एव कार्यतावच्छेदकत्वबाधकः, उपदर्शितमुकित्वावच्छिन्नं प्रति तत्वज्ञानहेतुतायाश्च श्रुति स्मृत्यादिसाक्षिकतया न बाधः । मा भूद् वा तत्वज्ञानस्य तादृशमुकित्वावच्छिन्नं प्रति हेतुता तथापि तदवच्छिन्ने तत्वज्ञानस्य प्रयोजकत्वं दुर्वारमेव, तत्वज्ञानं विना पापप्रवाहविच्छेदाऽसम्भवेन दुःखानुवृतेरावश्यकतया दुःखध्वंसे दुःखाऽसमानकालीनत्वाऽनिर्वाहादिति ( नवमुक्तिवाद - पु ८०) उतिरपि जो न क्षतिकारिणी ।
ननु दुः खध्वंसस्य तत्वज्ञानप्रयोज्यत्वेऽपि न तस्य मोक्षरूपतोपपतिः, 'तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते अयनाय' ( ) 'आत्मा ज्ञातव्यः न स पुनरावर्तते' ( ) इत्यादिश्रुतिबलेन तत्वज्ञानजन्यस्यैव मोक्षरूपत्वात् । तत्वज्ञानेन दुरितनाशे समुत्पादिते एव तादृशदुःखध्वंसस्य संवलनात् तत्त्वज्ञानजन्यतादृशदुरितनाशमपहाय तादृशदुः खध्वंसस्य व्यवहितस्य मोक्षरूपता वा कथमङ्गीक्रियतामिति विशिष्टदुःखसाधनध्वंसः = दुःखप्रागभावाऽसहवृतित्वविशिष्टदुःखसाधनध्वंस एव मुक्ति:, लोकेऽहिकण्टकादिनाशस्य वैदिके प्रायश्चितादौ पापनाशस्याऽनन्यगतिकतया दुःखसाधनध्वंसत्वेन पुरुषार्थत्वादिति भोगजन्ये प्रायश्चितजन्ये च दुःखसाधनीभूतदुरितध्वंसेऽतिप्रसङ्गभङ्गाय दुःखप्रागभावाऽसहवृत्तित्वविशेषणं इत्यपि न सम्यक् ।
दुःखप्रागभावासमानाधिकरणदुःखसाधनध्वंसापेक्षया दुःखप्रागभावस्यैव मुक्तित्वे लाघवमित्याशयेन तन्निराकरणे हेतुमाह प्रायश्चित्तादावपीति । पापं नाश्यतां येन तज्जन्यं दुःखं न भवतीति 'दुःखं मे मा भूदिति उद्दिश्यैव प्रवृत्तेः दुःखानुत्पादस्यैव प्रयोजनत्वात्, न दुःखसाधनध्वंसस्य । पुरुषेण स्ववृतितयाऽर्थ्यमानत्वेन
છે. જે દુઃખની ઉત્પત્તિ પછી અન્ય દુઃખનું સાધન પાપ વગેરે નહીં હોય તે દુઃખ જ અન્યદુઃખજનક સાધનની ગેરહાજરીને લીધે ચરમ દુઃખ બની જશે. મતલબ કે દુઃખસંપાદક સામગ્રી અલગ છે અને દુઃખગત ચરમત્વની સામગ્રી અલગ છે. અનેક સામગ્રીથી પ્રયુક્ત હોવાને લીધે ચરમદુઃખત્વ તત્ત્વજ્ઞાનનું કાર્યતાવચ્છેદક કે નાશ્યતાવચ્છેદક નહીં બને. તેથી ચરમદુઃખની ઉત્પત્તિ દ્વારા તત્ત્વજ્ઞાનમાં ચરમદુઃખધ્વંસની કારણતાનું સમર્થન થઇ નહિ શકે. એ ઉપરાંત બીજી વાત એ છે કે અંત્ય દુઃખ પ્રત્યે ઉપાન્ય દુઃખ જ શા માટે કારણ ના બને? ઉપાજ્ય દુઃખ દ્વારા ચરમદુઃખની ઉત્પત્તિ સંભવિત હોવાથી તત્ત્વજ્ઞાનથી ચરમ દુઃખની ઉત્પત્તિનું સમર્થન કરવું ઉચિત નથી. ( मुक्ति विशिष्टट्टुः जसाधनध्वंसस्व३ नथी
विरि ं० । अभुङ विद्वानोनी मान्यता ओवी छे } --> विशिष्टः साधनध्वंस से मुक्ति छे हुनु साधन पाय छे. જો કે તેનો ધ્વંસ તો દુઃખ ભોગવવા વગેરે દ્વારા પણ સંસારમાં થાય છે જ. માટે સામાન્ય દુઃખસાધનધ્વંસ એ મુક્તિ નથી, પરંતુ દુઃખપ્રાગભાવાઽસહવૃત્તિવૃવિશિષ્ટ દુઃખસાધનધ્વંસ એ મોક્ષ છે. સંસારમાં રહેલા જીવો જ્યારે દુઃખ ભોગવીને પાપ ખપાવે છે ત્યારે પણ (ભવિષ્યમાં અનેક દુઃખ આવવાના હોવાથી) તે વખતનો દુઃખસાધનધ્વંસ એ દુઃખના પ્રાગભાવનો સમાનાધિકરણ હશે. અર્થાત્ સંસારી અવસ્થામાં થનાર દુઃખસાધનવિનાશ દુઃખપ્રાગભાવાઽસહવૃત્તિત્વવિશિષ્ટ = દુઃખપ્રાગભાવસામાનાધિકરણ્યશૂન્યતાવિશિષ્ટ નહિ બની શકે. માટે તેવા દુ:ખસાધનધ્વંસને મોક્ષ નહિ કહી શકાય. જે દુ:ખસાધનધ્વંસ થયા પછી તે જીવને ભાવીમાં કોઇ પણ દુઃખ આવવાનું નહિ હોય તે દુઃખસાધનધ્વંસ દુઃખપ્રાગભાવાઽસહવૃત્તિતાવિશિષ્ટ બનશે, કારણ કે તે જીવમાં ત્યારે દુઃખનો પ્રાગભાવ રહેતો નથી. આથી તેવા દુઃખપ્રાગભાવાઽસમાનાધિકરણ દુઃખસાધનધ્વંસને મોક્ષ માનવો સંગત છે.’ <~
ન, પ્રૉ॰ । પરંતુ મહોપાધ્યાયજી મહારાજ જણાવે છે કે દુઃખપ્રાગભાવાઽસહવૃત્તિવૃવિશિષ્ટ દુઃખસાધનધ્વંસને મોક્ષ માનવા