________________
* पूर्वोत्तरमावेनाऽवस्थिता: परमाणव एव स्थूलत्वम् *
909 किश्च पूर्वापरादिदेशमवष्टभ्यावस्थिताः परमाणव एव स्थूलत्वमिति तेषामेव तथाभावात् न तत्रासत्त्वं स्थूलत्वस्य । न चैवं भूतसङ्घात एव चैतन्यम्, घटादावपि तत्प्रसङ्गात् । ___ 'भिन्नस्वभावानामेव भूतानां चैतन्योपादानत्वात् तत्सङ्घात एव चैतन्यं, न च सर्वभूतोपादानत्वं क्याप्यसिद्धम्,
----------.भानुमती.-- भूतसवातस्य सच्चतनोत्पादकत्वधालुपदमभ्युपगमवादेनेवोक्तं, न तु वस्तुगत्या कायाकारपरिणतस्य भूतसमूहस्य चेतनाजनकताऽस्ति । न हि चेतनाशून्यशरीरेण चेतनारम्भो दृष्टः श्रुतो वा । तदुक्तं स्यादवादरतजाकरे -> न नाम चैतन्यविनाकतं क्वचित् पुरः शरीरं तदनन्तरं पुनः । समुल्लसन्ती भुवनेय चेतना निरीक्ष्यते मूक्ष्महशाऽपि जत्मिना ।।1999॥ सहसिन्दतया ततस्तनूचैतन्ये क्षितिपाथसी यथा । कथमपि भजताममू कथं कारणकार्यकथाकुम्बेिताम् ।।१२<- (७/११/प्र. 90८१) इति ।
किश्च यत्पूर्वमुक्तं -> अण्वादावसतोऽपि स्थूलत्वस्य घटादावुत्पादात् <- (प ee) इति तदपि न चारु यत: पूर्वापरादिदेशं अवष्टभ्य पूर्वोत्तरभावेन अवस्थिता: परमाणव एव स्थूलत्वं = महत्वम्, न तु तदतिरिक्त तत् इति हेतो: तेषां = परमाणूनां एव तथाभावात् = कश्चिदेकत्वपरिणामात् न तत्र = अण्टादौ असत्वं स्थूलत्वस्य = महत्वस्य । एवं द्रव्यरूपेण प्रागपि तस्य सत्वसिन्दिः । तदुक्तं शास्त्रवासिमुच्चये - नासत्स्थूलत्वमण्वादौ तेभ्य एव तदुत्पादात् । असतस्तत्समुत्पादो न युक्तोऽतिप्रसङ्गतः ॥ (9/४६) न च मुर्ताणुसवातक्षित स्थूलत्वमित्यदः । तेषामेव तथाभावो न्याय्यं मानाविरोधतः ॥ (9/8e) इति ।
अयं प्रक्रिया -> अणूनामेवैकत्वसङ्ख्या -संयोग-महत्वाऽपरत्वादिपर्यायैरुत्पत्ति:, बहुत्वसह ख्या-विभागाणपरिमाणादिपर्यायैश्चानुत्पति: । न च विशिष्टाण्यतिरिक्तमवाविद्रव्यमस्तीत्यधिकं स्यादवादकल्पलताया (9/ 8e) ज्ञातव्यम् । न च एवं उपादाने सत एवोत्पादसिन्दौ स्थूलत्वं यथाऽणुसङ्घातमा तथा भूतसघात एव चैतन्यं भवत्विति वाच्यम्, घटादावपि शरीरालाविव ततासशत् = चेतनोत्पादापते:, भूतसङ्घातत्वाऽविशेषात् । तदुक्तं शास्त्रवार्तासमुच्चये -> न चैवं भूतसङ्घातमागं चैतन्यमिष्यते । अविशेषेण सर्वत्र तदवत् तदावसातेः ॥ (9/ ११) एवं सति घटादीनां व्यक्तचैतन्यभावतः । पुरुषाला विशेष: स्यात्, स च प्रत्यक्षबाधित: ।। <- (9/१२) इति ।
ननु मिनस्वभावानां - घटादिजानस्वभावभिस्वभावानां एव भूतानां चैतन्योपादानत्वात् तत्सवाते = घटादिजननस्वभावकपालादिभिभूतसमुदाये एव चैतन्यम् । अतो न घटादौ चैतन्योत्पादापतिः । न च सर्वभूतोपादानत्वं = पृथिवीजलानलानिलात्मकभूतचतुष्कपर्याप्तसमवायिकारणताकत्वं वापि घटादौ असिन्दं = અસત્પંચમભૂતપદાર્થ જનનસ્વભાવ ન માનવો - આમાં અનનુગમ આવશે. ભૂતસમુદાયમાં કોઈક અસનો ઉત્પાદક સ્વભાવ માનવો અને કોઇક અસતનો ઉત્પાદક સ્વભાવ ન માનવો- આ માન્યતા અંગીકાર કરવામાં આવતા અનનગમ દોષના પરિહાર માટે પંચમભૂતમિત્ર ચેતનાત્મક અસત્પદાર્થ જનન સ્વભાવનો ભૂતસમૂહમાં સ્વીકાર કરવામાં આવે તો ગૌરવ થશે.એના કરતાં ભૂતસમુદાયમાં અનુગત એવો સત્પદાર્થજનનસ્વભાવ માનવો એ જ લાઘવસહકારથી સંગત છે. વળી, બીજી વાત એ છે કે પૂર્વે નાસ્તિકે જે કહેલ કે -> આણુમાં અસત્ ભૂલત પરમાણુકાર્ય ઘટ વગેરેમાં આવે છે. - તે પણ બરાબર નથી, કારણ કે પૂર્વાપર દેશને અાશ્રયીને રહેલા કથંચિત એકત્વપરિણામને પામેલા પરમાણુઓ જ સ્થૂલત્વ છે. કથંચિત એકત્વ પરિણામ હોતે છતે પરમાણુઓ જ સલસ્વરૂપે બની જય છે. તેથી પરમાણુમાં અવિદ્યમાન એવી સ્કૂલતાની પાછળથી ઉત્પત્તિ થાય છે - એવું નથી. પરંતુ તેમાં વિદ્યમાન ભૂલતા જ ઘટ અવસ્થામાં વ્યક્ત થાય છે. અહીં એવી શંકા થાય કે – “એકત્વપરિણત પરમાણુ સમુદાય જ ને સ્કૂલતા હોય તો તો'પૃથ્વી આદિ ભૂતસમુદાય જ ચેતન્ય છે' એમ પણ કહી શકાશે.' --- તો તે ઉચિત નથી, કારણ કે ભૂતસમૂહને જ જે ચૈતન્ય માનવામાં આવે તો ઘટાદિ ભૂતસમૂહમાં પાગ ચૈતન્યની આપત્તિ આવશે.
भि.। महाभावी लिख २वामां आवे -> " ५३थे पति यना भूतसमूख २di समा११पृथ्वी આદિ ભૂતપદાર્થ જ ચૈતન્યનું ઉપાદાન કારણ = અંતરંગ કારણ = સમાયિકારણ = પ્રધાન કારણ હોવાથી તેવા પ્રકારના વિલક્ષણ ભૂતપદાર્થના સમુદાયમાં જ ચેતન ઉત્પન્ન થાય છે. “સર્વ ભૂત કોઇનું ઉપાદાન કારણ ન હોય, પરંતુ એકાદ ભૂતપદાર્થ જોઇનું ઉપાદાન કારણ હોય.' - એવું કહી શકાય તેમ છે જ નહિ, કારણ કે પૃથ્વી, જલ, તેજ, વાયુના સમુદાયમાં જે બહુસંખ્યા ઉત્પન્ન થાય છે, તે બહુવસંખ્યાનું સર્વ ભૂતપદાર્થ જ ઉપાદાન કારણ છે. આમ ઘટાદિજનક ભૂતસમૂહથી વિલક્ષણસ્વભાવવાળા ભૂતસમૂહને ચેતનાનું ઉપાદાનકારણ માનવું સંગત છે." --- તો તે અસંગત હોવાનું કારણ એ છે કે નાસ્તિકમત મુજબ પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ - આ ચાર ભૂતપદાર્થ કરતાં ભિન્ન કોઇ પાંચમો પદાર્થ છે જ નહીં કે જે ઘટાદિના ઉપાદાનકારગીભૂત પૃથ્વી આદિ ભૂતપદાર્થથી ચેતીના ઉપાદાનકારાણીભૂત ભૂતપદાર્થમાં વિલક્ષણતાને ભેદને સિદ્ધ કરી આપે. ઘટાદિના ઉપાદાનકારણ ભૂતપદાર્થ અને ચૈતન્યના ઉપાદાનકારણ ભૂતપદાર્થમાં ભેદસાધક કોઈ પદાર્થ નાસ્તિકમતે માન્ય ન હોવાથી ઘટાદિના ઉપાદાનકારણભૂત ભૂતસમૂહનો અને ચૈતન્યના ઉપાદાનકારાણીભૂત ભૂત સમુદાયનો સ્વભાવ એકસરખો જ માનવો પડશે. તેથી ‘ભૂતસમૂહ જ ચૈતન્ય છે' આવું માનવામાં શરીરની જેમ ઘટ, પટ વગેરે ભૂતસમૂહમાંથી ચૈતન્ય ઉત્પન્ન થવાની આપત્તિ ફરીથી આવશે. “માન ન માન મેં તેરા મહેમાન” જેવું થશે.
નાસ્તિક :- ૨. ! યાયિક મતે જેમ ઘટત્વ-પટલ આદિ જાતિભેદ દ્વારા ઘટ-પટ વગેરેમાં તે ભેદ સિદ્ધ થાય છે તે રીતે ભલે
-
-
-