________________
१९८ व्यायालोके व्दितीय: प्रकाश:
* ज्ञानाव्दैतनयस्फोरणम्
.
(द्वितीय: प्रकाशः) ननु युक्तमुक्तं - ज्ञानं स्वसंवेदनमिति । यत्पुनरस्य अंशतया बाह्यार्थाऽवगाहित्वमङ्गीक्रियते तद्वयं न सहामहे, बाह्यार्थस्यैवाऽसिद्धेः, जडस्य प्रकाशाऽयोगात् । परप्रकाशादपि न तत्सिद्धिः, नील-सुखादिव्यतिरिक्तविज्ञानाऽसंवेदनात्। न च 'नीलस्य प्रकाश' इत्यभिधानादनयोर्भेदः, अध्यक्षतो विवेकेनाऽप्रतीयमानयोः स्वरूपवदभेदात्, काल्पनिकभेदस्य चाऽभेदाऽप्रतिपन्थित्वात् ।
----भानुमती..
श्रीगोडिपार्श्वनाथं नत्वा पुण्यपत्तनेऽधुना ।
गुरुकृपाप्रभावादि वृत्तिरगे प्रतन्यते ॥ १ ॥ विज्ञानवादी सम्प्रति लब्धावसर: शकते -> नन्विति । अस्य = स्वप्रकाशज्ञानस्य अंशतया = स्वविषयतैकदेशाश्रयतया बाह्यार्थाऽवगाहित्वं = स्वभिमनीलादिविषयकत्वं अघीक्रियते रुपावादिभिः तत् एव वयं = ज्ञानाव्दैतादिनः बौन्दविशेषाः न सहामहे । करमात् ? उच्यते, बाह्यार्थस्य नीलादेः एव असिन्देः । एतदपि कुतोऽवगतम् उच्यते, नीलादिः ॥र्थः किं ज्ञानादभिन्नोऽभ्युपगम्यते यदत भिन्नः ? इति विमलविकल्पन्दितयमुपतिष्ठते । आधे सिन्दसाधाम, अस्माभिः नीलादेानानतिरिक्तत्वोधगमात् । व्दितीयस्तु न युक्तः, ज्ञानभिन्नत्वन जङस्य सतो नीलादेः प्रकाशाऽयोगात् = स्वप्रकाशकत्वाऽसम्भवात्, ज्ञानस्यैव प्रकाशकत्वात् । न च स्वतोऽप्रकाश्यत्वेऽपि परत: प्रकाश्यता नीलादेः सम्भवेदिति शनीयम्, यतः परप्रकाशादपि न तत्सिदिः = ज्ञानादिमिनीलादिसंवेदनं सम्भवति । कुत: ? उच्यते, नील-सुखादिव्यतिरिक्तविज्ञानाऽसंवेदनात् = नील-सुवादितो भेदेन प्रकाशाऽननुभवात् । अतो न नील-सुखादेः विज्ञानभिन्नत्वसिन्दिः । न हि यत् यतो भेदेन न प्रतीयो । ततो भिद्यते। न च 'नीलस्य प्रकाशः' इत्यभिधानात् अनयोः = नीलादि-ज्ञानयोः भेदः सिध्यति, व्यवहारस्य व्यवहर्तव्यज्ञानाधीनत्वेन भेदावगाहिव्यवहारात् भेदागाहिज्ञानसिदेरिति वक्तव्यम्, अध्यक्षत: = प्रत्यक्षत: विवेकेन = मिथो भेदेन अप्रतीयमानयोः स्वरूपवत् = निजस्वरूपवत् मिथ: अभेदात्, अन्यथा 'नीलस्य स्वरूपम्' 'प्रकाशस्य प्रकाशता' इत्यादावपि भेदसिन्दिपसद्वात्, अभेददर्शनबाधकस्याऽप्युभयत्र तुल्यत्वात्। अनेन षष्ठीविभोरेव भेदसाधकत्वातयोः भेदसिन्दिरिति प्रत्याख्यातम्, 'राहो: शिर' इत्यादावभेदेऽपि तदर्शनाच्च। न च तथापि नीलस्य संवेदनमिति बुझ्दो भेदस्य प्रतिभासनातयोर्भदसिन्दिरिति वक्तव्यम्, तयोः काल्पनिकभेदस्य च = प्रातिभासिकभेदस्य हि अभेदाऽप्रतिपन्थित्वात् अभेदाऽबाधकत्वात् । न च 'नीलं जानामी'त्यादौ
प्रीतिहायिनी (गुथराती व्याण्या)
* ज्ञानाद्वैतवाही औद्ध - पूर्वपक्ष* भीड:- ननु यु.। १ ! स्यावा s! तमे शान स्वविहित = २१ खोयमेवी मानी पारी, २५२ યુક્તિસંગત છે અને એ બાબતમાં અમારો પણ તમને સહકાર છે.પરંતુ તેને તમે આંશિક રીતે બાહ્ય અર્થઅવગાહી માનેલ છે. આ વાતને અમે સહન કરી નથી શકતા. આ વાતમાં અમારો તમને ટેકો નથી, પણ અમારો વિરોધ છે. જ્ઞાનને નીલરૂપ આદિ બાહ્યઅર્થવિષયક માનવું ઉચિત ન હોવાનું કારણ એ છે કે હકીકતમાં નીલાદિ બાહ્ય અર્થ જ પ્રમાણથી સિદ્ધ થતો નથી. બાહ્ય અર્થને જ્ઞાનથી ભિન્ન માનવામાં આવે તો તે જડસ્વરૂપ હોવાથી તેનો સ્વત:પ્રકાશ પણ માની શકાય તેમ નથી. કારણ કે નીલાદિ રૂપ કે સુખ વગેરેથી ભિન્ન એવા જ્ઞાનનું સંવેદન થતું નથી. જો જ્ઞાનથી નીલાદિ-સુખાદિ ભિન્ન હોય તો બુદ્ધિથી પૃથકરૂપે તેનું દર્શન થવું જોઈએ. ઘટાકારથી પટાકાર ભિન્ન હોવાથી જેમ ઘટાકાર વિના પણ પટાકાર ઉપલબ્ધ થાય છે. તેમ જ્ઞાન વિના પણ નીલાદિ-સુખાદિનું ભાન થવું જોઈએ. પરંતુ આવું થતું નથી. બુદ્ધિના સંવેદનની સાથે જ નીલાદિ બાહ્ય અને સુખાદિ અંતરંગ પદાર્થોનું ભાન થાય છે. આથી નીલાદિ-સુખાદિ પદાર્થમાં બુદ્ધિનો ભેદ સિદ્ધ ન થવાથી તેને બુદ્ધિવિશેષરૂપ જ માનવા યોગ્ય છે. ‘નીલનો પ્રકાશ' “સુખનું જ્ઞાન’ આવા શબ્દથી = શબ્દપ્રયોગથી = વ્યવહારથી કાંઈ નીલાદિ અને પ્રકાશ (=જ્ઞાન) માં ભેદ સિદ્ધ થઈ શકતો નથી, કારણ કે સાક્ષાત્ ભિન્નત્વરૂપે જે પદાર્થોની પ્રતીતિ ન થાય તે પદાર્થોમાં પરસ્પર અભેદ જ હોય છે. જેમ કે જ્ઞાનનું પોતાના સ્વરૂપથી પ્રત્યક્ષ પ્રમાણથી ભિન્નરૂપે ભાન ન થવાથી જ્ઞાન અને જ્ઞાનનું સ્વરૂપ પરસ્પર અભિન્ન છે. તેમ નીલાદિ પદાર્થનું જ્ઞાનથી ભિન્નરૂપે પ્રત્યક્ષથી ભાન ન થવાથી નીલાદિ અને જ્ઞાનમાં પરસ્પર અભેદ માનવો આવશ્યક છે. “નીલનો પ્રકાશ’ આ રીતે પ્રતીતિમાં કે વ્યવહારમાં છઠ્ઠી વિભક્તિના ઉલ્લેખથી નીલપદાર્થ અને જ્ઞાનમાં કાલ્પનિક = પ્રતિભાસિક = પ્રાતીતિક ભેદનું ભાન થાય છે. તેનાથી નીલપદાર્થ અને પ્રકાશ = જ્ઞાન વચ્ચે રહેલ વાસ્તવિક