________________
२१४ न्यायालोके द्वितीय: प्रकाश: * किरणावलीकाराऽऽलोककृन्मतद्योतनम्
एव तत्सम्बन्ध: ; प्रमाणाभावात् । न हि 'गुण-क्रिया जातिविशिष्टबुद्धयो विशेषणसम्बन्धविषया विशिष्टबुद्धित्वात् 'दण्डी' ति विशिष्टबुद्धिवत्' इत्यनुमानात् तत्सिद्धिः; अभाव - ज्ञानादिविशिष्टबुद्धिभिर्व्यभिचारात् ।
-
भानुमती -
विन्ध्य- हिमाचनयोः स्वात्मनि वा तदापतेः । न च समवाय एव तत्सम्बन्धः = अंशांशिनां गुण-गुण्यादीनां च संसर्ग इति वाच्यम् प्रमाणाभावात् = समवायसाधकप्रमाणविरहात् । न हीत्यस्य तत्सिदिरित्यनेनारो ऽन्तय । नैयायिक सम्मतमनुमानमुपन्यस्यति गुणेति । 'गुणवान् घटः' इत्याद्याकारकविशिष्टबुद्धिः विशेषण- विशेष्यसम्बन्धविषया विशिष्टबुदित्वात् 'दण्डी पुरुष' इति विशिष्टबुद्धितत् । यथा 'दण्डी पुरुष' इति विशिष्टबुदौ विशेषणं दण्डः, विशेष्य: पुरुष:, तयोः सम्बन्धस्तु संयोग:, तद्वृत्विषयिणी सा भवति । तथा 'गुणवान् घट' इत्य गुणो विशेषणं, विशेष्यो घटः, तयोर्य: सम्बन्ध: स समवाय एव, संयोगादीनां बाधात् तादृशविशिष्ठबुद्धिविषयस्य समतागस्याऽतिरिक्तसम्बन्धतया सिद्धिरिति पराभिप्राय: । अत्र पक्षतावच्छेदकं गुण-जाति-क्रियाऽज्यतमप्रकारकबुद्धित्वं तेनैकैकप्रकारकबुदित्वस्य पक्षतावच्छेदकत्वेऽपरस्य पक्षतावच्छेदककोटौ नाऽप्रवेशः । विशेषणस्य सम्बन्धे विषयो यस्या: सेति विग्रहबलात् संसर्गतानिरूपकत्वं साध्यम् । संसर्गत्वञ्च सांसर्गिकविषयतावत्वमेव । विशिष्ट बुद्धित्वादिति यत्किचित्पदार्थनिष्ठप्रकारतानिरूपकबुद्धित्वादित्यर्थः । निर्विकल्पके व्यभिचारवारणाय विशिष्टत्वविशेषणोपादानम् । अत्र - 'यत्किञ्चित्पदार्थनिष्ठविशेषणतानि पकत्वमात्रस्यैव सद्धेतुत्वसम्भवाधेतौ बुद्धित्वं न निवेशनीयम्, व्यर्थत्वात् । न च यत्किञ्चित्पदार्थनिष्ठविशेषणतानिरूपकत्वमिच्छालिष्ठमादाय स्वरूपाऽसिद्धिप्रसङ्गेन बुद्धिनिष्ठनिरुक्तनिरूपकत्वस्यैत हेतुत्वमिति ज्ञापनार्थं 'विशिष्टबुद्धित्वादित्युक्तमिति वाच्यम्, बुद्धिनिष्ठनिरुक्तनिरूपकत्वस्यापि ततद्व्यक्तित्वेन हेतुत्वेऽप्यननुगमेन भागाऽसिद्धिप्रसङ्गात् । लिरूपकतात्वेन निरूपकताया हेतुत्वस्यावश्यकतया तरुणा इच्छादिसाधारण्येऽपि तत्र संसर्गतानिरूपकत्वात्मकसाध्यस्यापि सत्वात् व्यभिचारित्वाऽप्रसक्त्या पूर्वोक्तप्रयोजनविरहाद्धेतौ बुद्धित्वदानं व्यर्थमेवेति किन्तु एतादृशहेतो: पक्षे तत्सत्वबोधनाय तदभिहितमिति (मु.कि.पु. १५) मुक्तावलीकिरणावलीकारप्रभृतयः । 'दण्डी 'तिविशिष्ट बुद्धिवदिति । यद्यपि दण्डो कोह विशेषणं किन्तु मतुबर्थसम्बन्धः । स च संयोगरूप इति तदविशिष्पबुद्धिः पक्षसमा का दृष्टान्त इति तथाप्येतत्छत्दाभिलप्यमाना प्रत्यक्षप्रतीतिर्दण्डप्रकारिका दृष्टान्ते द्रष्टव्या अस्या अन्यथा प्रतिपादनाऽसम्भवेनोक्तवाक्येनैव प्रतिपादनात् । यवा उपलक्षणतया द्रव्यविशेषणिका पश्वादिशब्दकृता धीष्ान्ततया विवक्षिता, तत्र लाङ्गूलादेः प्रवृतिनिमितत्वं न तत्सम्बन्धस्य, गौरवादिति । गोपदाद् गोत्तस्यैव प्रकारत्वादिति दृष्टव्यम् (त. चिं. आ. प्र. स. पु. ६४३ ) इति तत्त्वचिन्तामण्यालोके जयदेवमिश्रा वदन्ते ।
नैतदपि चारू, तथापि अभावज्ञानादिविशिष्ट बुद्धिभिः = 'घाभाववदूतलम्' 'घटज्ञानं' इत्यादितिशिष्टविषयक बुद्धिभि: व्यभिचारात्, तासां घटाभाव-घटादिविशेषणविशिष्टभूतल - ज्ञानादिविषयकबुद्वित्वेऽपि विशेषणविशेष्यातिरिक्त सम्बन्धाऽविषयकत्वात् । न च प्रकृते विशेषण - विशेष्यभिसम्बधगोचरकत्वं न साध्यते कि
અને ગુણી વગેરેની વચ્ચે સંબંધરૂપે જ ભેદસંભિન્નઅભેદની સિદ્ધિ થાય છે. અંશ-અંશી, ગુણ-ગુણી, ક્રિયા-ક્રિયાવાન વગેરેમાં સંબંધ તરીકે ભેદાભેદ સિવાય અન્ય કોઈ સંબંધ ઘટી શકતો નથી. નૈયાયિકને માન્ય સમવાય પણ અંશ-અંશી, ગુણ-ગુણી વગેરેના સંબંધસ્વરૂપ ઘટી શકતો નથી, કારણ કે અંશ-અંશીથી સર્વથા ભિન્ન એવા સમવાય સંબંધને સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી. પ્રમાણ વિના પ્રમેયની સિદ્ધિ થઈ શકતી નથી. બાકી અનંત અપ્રામાણિક પદાર્થોને સ્વીકારવાનું ગૌરવ આવે.
/ સમવાયસાથક અનુમાનમાં વ્યભિચાર /
न हि । नयायि नरथी समयाय संभंधनी सिद्धि माटे ओम वामां आवे छे}-> शुाग, दिया अने अतिथी विशिष्टनी બુદ્ધિ વિશેષણ અને વિશેષ્યના સંબંધને વિષય કરે છે, કારણ કે તે વિશિષ્ટવિષયકબુદ્ધિ છે. જે જે વિશિષ્ટવિષયક બુદ્ધિ હોય છે તે તે વિશેષણ અને વિશેષ્યના સંબંધને વિષય કરવાવાળી હોય છે. જેમ કે ‘દંડી પુરુષ’ આવી દંડવિશિષ્ટપુરુષવિષયક બુદ્ધિ દંડાત્મક વિશેષણ અને પુરુષસ્વરૂપ વિશેષ્યના સંયોગ સંબંધને વિષય કરે છે. પ્રસ્તુત અનુમાનમાં સાધ્ય છે વિશેષણપ્રતિયોગિક-વિશેષ્યઅનુયોગિક સંસર્ગ - વિષયકત્વ અને હેતુ છે વિશિષ્ટવિષયકબુદ્ધિત્વ. આ અનુમાનથી સિદ્ધ થાય છે કે ‘નીલ ઘટ' ઈત્યાકારક નીલ ગુણ આદિવિશેષણવિશિષ્ટ વિષયક બુદ્ધિ પણ વિશેષણ અને વિશેષ્યના કોઈક સંબંધને પોતાનો વિષય બનાવે છે. તે સંબંધ સમવાયસંસર્ગથી ભિન્ન નથી સંભવી શકતો. માટે ગુણ, જાતિ અને ક્રિયાનો પોતાના આશ્રય સાથે સમવાય સંબંધ સિદ્ધ થાય છે. <~~ પરંતુ આ વાત વ્યાજબી નથી, કારણ કે ‘ઘટાભાવવાળું મકાન’ ઈત્યાદિબુદ્ધિ તેમ જ ‘ઘટજ્ઞાન’, ‘પટજ્ઞાન’ ઈત્યાદિ બુદ્ધિમાં ઉપરોક્ત હેતુ વ્યભિચાર દોષથી કલંકિત બને છે. ઉપરોક્ત બુદ્ધિઓ પણ ક્રમશ: અભાવિશિષ્ટવિષયક બુદ્ધિસ્વરૂપ અને ઘટાદિવિશિષ્ટજ્ઞાનવિષયક બુદ્ધિરૂપ હોવાથી તેમાં વિશિષ્ટવિષયકબુદ્ધિત્વ હેતુ રહે છે. પરંતુ આ બધી બુદ્ધિઓ ઘટાભાવ, ઘટ, પટ વગેરે વિશેષણ અને મકાન, જ્ઞાન વગેરે વિશેષ્યને જ પોતાનો વિષય બનાવે છે, તેઓની વચ્ચે કોઈ સંબંધને પોતાનો વિષય નથી કરતી.