Book Title: Nyayalok
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 337
________________ ३१४ न्यायालोके द्वितीयः प्रकाशः *** अपेक्षितशुदपाठप्रकाशनम् * बाधावतारदशायां तदापत्तिः; प्रतियोगिमत्त्वज्ञानस्यैव बाधकत्वेन तदानीमभावव्यवहाराभावात् । न च बाधितव्यवहारस्य संवादापत्तिः, बाधितत्वेनैवाड (वि?) संवादात् । न च प्रतियोगिमत्ताऽनवगाह्यधिकरण बुद्धि प्रतियोगिमत्ताऽवगाह्यधिकर णबुद्ध्योर्विषयतया वृत्तौ किं केन बाध्यतां ? प्रमात्वस्यापि साधारण्यादिति वाच्यम्, अभावव्यभानुमती - बाधावतारदशायां = घटवताबुद्धिकाले तदापतिः = घाभावव्यवहाराप्रसङ्गः तद्विषयस्य शुद्धभूतलधीस्वरूपाभावस्य तथाविधव्यवहार पूर्वं सत्वात्, प्रतियोग्यधिकरणज्ञान- संकलप्रतियोग्युपलम्भकानामपि सत्वादिति शङ्कनीयम्, प्रतियोगिमत्वज्ञानस्यैव बाधकत्वेन = अभावव्यवहारप्रतिबन्धकत्वेन तदानीं = घटवत्वदर्शनात्मकबाधकाले अभावव्यवहाराभावात् = घटाभावपदप्रयोगाऽयोगात्प्रतियोगिमत्वज्ञानस्य समकालीनत्वेनाभावव्यवहारप्रतिबन्धकत्वात् । न च तथापि शुद्धभूतलबुदेरेव घटाद्यभावत्वे तदानीं जातस्य बाधितव्यवहारस्य = 'घटवद्भूतलमि'ति ज्ञानेन बाधितस्य घटाभावव्यवहारस्य संवादापतिः, भूतलमात्रबुद्धिस्वरूपघटाद्यभावलक्षण- तद्विषयपूर्वकत्वातस्येति शङ्कनीयम्, बाधितत्वेनैव असंवादात् । मूलादर्श मुद्रितप्रतौ च 'अविसंवादात्' इति पाठ: । स चाशुद्धो भाति, 'असंवादादि' त्येव पाठ: सङ्गच्छते, आलोक - स्यादवादकल्पलतादौ तथैव दर्शनाच्च । एतेन -> बाधानवतारकालीनाभावव्यवहारस्यार्थसंवादित्वापतिरपि <- प्रत्युक्ता, न ह्यर्थसंवादित्वमर्थ सद्भावपूर्वकत्वप्रयुक्तं किन्त्वबाधितार्थकत्वप्रयुक्तम् । न च घनवगाहि भूतलस्वरूपमात्रविषयक बुदेरेव घटाभावत्वोपगमे भूतले घटाभावव्यवहार - घटव्यवहारयोरेकदाऽविरोधप्रसङ्गः, यतः तत्कारणीभूतयोः यथाक्रमं प्रतियोगिमत्तानवगाह्यधिकरणबुद्धिप्रतियोगिमत्तावगाह्यधिकरणबुद्ध्योः एकदैका विषयतया = लौकिकविषयतासम्बन्धेन वृत्तौ स्वीक्रियमाणायां सत्यां, किं केन बाध्यतां ? बुध्दयोर्मिथोऽविरोधे तन्मूलकव्यवहारयोरप्यविरोधात्, सर्वज्ञानानां प्रामाण्यमभ्युपगन्तॄणां प्राभाकराणां मते प्रमात्वस्य तद्वति तत्प्रकारकत्वस्य अपि साधारण्यात् उभयबुद्ध्योरविशेषात् एकञ प्रमात्वमङ्गीकृत्यात्या चाप्रमात्वमुपगम्याऽप्रमाबुद्धेः प्रमाबुद्धिबाध्यत्वाऽयोगादिति प्रतियोगिमत्वज्ञानस्य शुध्दभूतलबुद्धिलक्षणघटाभावविषयकव्यवहारबाधकत्वमनुपपडामिति वाच्यम्, गुरुमते घटतति = ભૂતલસ્વરૂપમાત્રનું જ ભાન થાય ત્યારે ભૂતલમાં ઘટાભાવની આપત્તિ આવશે, કેમ કે ત્યારે વિષયતાસંબંધથી ભૂતલમાં શુદ્ધભૂતલબુદ્ધિ રહે છે. <— તો તે બરાબર નથી, કારણ કે ભૂતલસ્વરૂપમાત્રવિષયક બુદ્ધિથી અતિરિક્ત ઘટાભાવનું અસ્તિત્વ ન હોવાથી ઘટાભાવની આપત્તિ આપી શક.તી નથી અને જો ભૂતલસ્વરૂપમાત્રગોચર બુદ્ધિસ્વરૂપ ઘટાભાવની આપત્તિ આપવી હોય તો તે ઈષ્ટ જ છે, કારણ કે ઘટની હાજરી હોવા છતાં ઘટઅજ્ઞાનકાલમાં કેવલભૂતલવિષયક બુદ્ધિ થાય જ છે, જો તે સમયે ઘટાભાવની આપત્તિના બદલે ઘટાભાવવ્યવહારની આપત્તિ આપવી હોય તો તે લેશ પણ ઉચિત નથી, કારણ કે ઘટાત્મક પ્રતિયોગીનું જ્ઞાન ભૂતલસ્વરૂપ અધિકરણનું જ્ઞાન અને ઘટાત્મક પ્રતિયોગીના અન્ય સંપૂર્ણ ગ્રાહક = જ્ઞાનજનક અર્થાત્ અધિકરણ - ઈન્દ્રિયસન્નિકર્ષ, આલોક વગેરે હોય ત્યારે તો 'भूतले घटो नास्ति मेवो व्यवहार थवो ६४४. आपात उटाक्षइये भागवी, प्रेम से घट डार होय त्यारे प्रतियोगी સર્વની હાજરીમાં તો ઘટનો જ સાક્ષાત્કાર થઈ જવાથી ઘટાભાવનો વ્યવહાર થશે નહીં. આ વાત ખ્યાલમાં રાખવી. घटवत्ताज्ञान थवा छतां जलावव्यवहार आपत्तिनी शंडा नच बा. खर्डी खेवी शंअथाय अभावव्यवहार प्रत्ये प्रतियोगी भने अधिशुगना ज्ञानने तथा प्रतियोगीना सम्ब ઉપલંભકને કારણ માનવામાં આવે તો ભૂતલમાં ઘટવત્તાનું જ્ઞાન હોતે છતે પણ ‘ભૂતલમાં ઘડો નથી'આ વ્યવહારમાં પ્રામાણ્યની આપત્તિ આવશે, કારણ કે તે સમયે ઘટાભાવના વ્યવહાર માટે સંપૂર્ણ કારણો વિદ્યમાન છે. <~~ તો તે નિરાધાર હોવાનું કારણ એ છે કે ઘટાભાવવ્યવહારમાં પ્રતિયોગિમત્તાનું જ્ઞાન પ્રતિબંધક છે. આથી તે સમયે અભાવવ્યવહારની આપત્તિ નહિ આવી શકે. આ સંદર્ભમાં એક શંકા એવી થઈ શકે છે કે —> જો અધિકરણના સ્વરૂપ માત્રની બુદ્ધિને જ અભાવ માનવામાં આવે તો ‘ઘટવાળું ભૂતલ’ આ જ્ઞાનથી ‘ઘટાભાવવાળું ભૂતલ' આ વ્યવહારનો બાધ થવા છતાં પણ શુદ્ધભૂતલબુદ્ધિ પછી થનાર બાધના ઉત્તરકાલમાં તે વ્યવહારમાં અર્થસંવાદિત્વની આપત્તિ આવશે, કારણ કે આ વ્યવહારનો વિષય ભૂતલસ્વરૂપમાત્રવિષયક બુદ્ધિસ્વરૂપ અભાવ તે વ્યવહારની પૂર્વે વિદ્યમાન છે. આમ અર્થસદ્ભાવપૂર્વક હોવાથી આ બાધિત વ્યવહારમાં અર્થસંવાદિત્યની આપત્તિ આવશે. પરંતુ તે બરાબર નથી, કારણ કે અર્થસંવાદિત્વ અર્થસદ્ભાવપૂર્વકત્વથી પ્રયુક્ત નથી પરંતુ અબાધિતત્વપ્રયુક્ત છે અને ઉપરોક્ત વ્યવહાર ઘટજ્ઞાનથી બાધિત થઈ જાય છે. માટે જ તેમાં અર્થસંવાદિત્વની આપત્તિ નહીં આવે. * घट - घटालावना व्यवहारमां विरोधलंगनी खापत्ति न च प्र. खेम लेवामां आवे > घटवत्तानवगाड़ी भूतलमात्रविषय बुद्धिने घटाभाव मानवामां आपत्ति मे આવશે કે ભૂતલમાં ઘટાભાવના વ્યવહાર અને ઘટવ્યવહાર વચ્ચે જે વિરોધ પ્રસિદ્ધ છે તે નામશેષ થઈ જશે, કારણ કે વ્યવહારના

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366