Book Title: Nyayalok
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 344
________________ देशविशेषस्य गतिकारणतानिराकरणम् * ३२५ न च तदाऽऽभिमुख्यविरहादेव तत्राऽगतिः, सिद्ध-परमाण्वादीनामलोकाऽभिमुखत्वात् । न च क्रियाविशेषे देशविशेषस्य हेतुत्वादलोकदेशस्य गत्यहेतुत्वादेवोपपत्तिरिति वाच्यम्, सहकारिण एव तत्र विशेषकत्वात्, नत्त्वतत्त्वेन हेतुत्वे --------भानुमती----- गमणं जाणेहि जाव धम्मत्थी । धम्मत्थिकायभावे तत्तो परदो ण गच्छति ॥१८४॥ गतिपरिणामवैकल्येन तदपपतिवारणाय 'गतिपरिणतयोः' इतिविशेषणम् । गतिपरिणतयोरनित्यत्वादिना तदपपतिनिवारणकृते नित्ययो: जीव-पद्लयोः ग्रहणमभिमतमिति सामर्थ्यागम्यम् । सिन्दपरमाण्वोस्तथात्वात् । न चालोके एव मानाभाव इति शनीयम्, 'आगासे विहे पन्नते लोगागासे य अलोगागासे य' इति वचनातत्सिन्देः । तदक्तं उत्तराध्ययनसूत्रेऽपि धम्मो अहम्मो आगासं कालो पुग्गलजंतवो । एस लोगोति पन्नतो जिणेहिं वरदंसिहि ॥' (२८/19) इति । न च तदाभिमुख्यविरहादेव = अलोकाकाशाभिमुखत्वाभावादेव तत्र = अलोके अगति: = गमनविरह उपपद्यत इति न धर्मास्तिकायसिन्दिरिति वक्तव्यम्, सिन्द-परमाण्वादीनां गतिपरिणतानां अलोकाभिमुखत्वात, 'अलोए पडिहया सिन्दा लोपरगे य पइडिया' इति प्रज्ञापनावचनात् सिब्दानामलोकाभिमुखत्वसिन्देः, अचितमहास्वाधसमुद्घातादौ परमातादीनामपि तथात्वसिन्देः तथापि तेषामलोकेऽगमनादलोके पत्युपष्टम्भकधर्माभिधानद्रव्यविरहसिन्दौ लोके धर्मसिन्दिरनाविला । न च गत्यभिधाने क्रियाविशेषे लोकाभिधानस्य देशविशेषस्य हेतुत्वात् = निमितकाराणत्वात् अलोकदेशस्य गत्यहेतुत्वात् = गतिक्रियानिस्पपितनिमित्तकारागताशून्यत्वात् एव अलोकाभिमुखयो: गतिपरिणतयोरपि जीवपद्रलयोरलोकाऽगमनस्य उपपत्तिरिति न तदनुरोधेना लोके धर्मास्तिकारासिन्दिरिति वाच्यम्, गतौ सहकारिण एव तत्र = गत्याख्यक्रियाविशेषकाराविधयाभिमते दशै विशेषकत्वात् = विशेषतासम्पादकत्वात् । मत्युपष्टम्भकधर्मास्तिकायानभ्युपगमे तु लोकालोकयो स्तेि कश्चिद विशेषः । न हि धर्मप्रतिक्षेपिणा शक्यते स्वीकर्तुमधर्मः, न वा कालस्य तत्कारणता सम्भवति, तस्य कृत्स्नलोकेऽव्यापकत्वेनाऽर्धतृतीयदीपबहिर्देशे लोकेऽपि गत्युपष्टम्भकत्वाऽसम्भवात्, अर्धततीयन्दियपर्तिना कालद्रव्येण तदबहिर्देशे गतिसहकारित्वेऽलोकेऽपि तथात्वापतेः । न वा जीव-पदलयोरेत तदविशेषकत्वसम्भव:, अलोके तयोरसावस्यैव धर्मानभ्यपगमेऽनुपपतेः । आकाशन्तुभया समानमेवेति । ततश्च गतिहेतुत्वेनाभिमते देशेऽलोकदेशापेक्षया विशेष: धर्मापेक्षयैव वक्तव्यः इति सिन्दं नः समीहितम् । अत एव देशतिशेषाणां देशविशेषत्वेनाऽनुगतरूपेण गतिहतुतेत्युक्तावपि नो न क्षतिः । न च देशविशेषाणां ततळ्यक्तित्वेन रूपेण कारणतेति वाच्यम्, देशविशेषाणां तत्वतत्वेन गते: કાલ (૫) જીવ (૬) પુદ્ગલ. ધર્માસ્તિકાય દ્રવ્ય ગતિલક્ષણ છે. અર્થાત્ ગતિ એ ધર્માસ્તિકાયનું લક્ષણ છે. ધર્માસ્તિકાયનો સ્વીકાર અપ્રામાણિક નથી, કારણ કે તેનું સાધક આગમ પ્રમાણ હોવા ઉપરાંત અનુમાન પ્રમાણ પણ હાજર છે. જુઓ આ રહ્યું ધર્માસ્તિકાયસાધક અનુમાન પ્રમાણ -> જીવાદિ દ્રવ્યથી અતિરિક્ત દ્રવ્ય વિદ્યમાન છે, કારણ કે ગતિપરિણત હોવા છતાં જીવો અને પુદ્ગલ દ્રવ્યનું અલોકમાં અગમન અન્યથા અનુ૫૫ન્ન બને છે. એ ધર્માસ્તિકાય દ્રવ્ય ન હોય તો જીવ અને પુગલ ગતિપરિણત થયે છને કયારેક તો અલોકમાં પહોંચી જ જાય. પરંતુ હકીકત એ છે કે જીવ અને પુદ્ગલ દ્રવ્ય રાત - દિવસ વર્ધમાન ગતિ કરે તો પણ ૧૪ રાજલોકની બહાર ક્યારેય પાણ જતા નથી. આનો અર્થ એ થાય કે ૧૪ રાજલોકપ્રમાણ ક્ષેત્રમાં તેટલું વ્યાપક કોઈ દ્રવ્ય હોવું જોઈએ, જેના લીધે જીવ અને પુદ્ગલ ગતિપરિણત હોતે છતે ગતિ કરે છે અને અલોકમાં તેની ગેરહાજરીના લીધે જ જીવ અને પુદ્ગલનું ગમન થઈ શકતું નથી. ભલે ને જીવ અને પુદ્ગલ ગતિપરિણામથી પરિણત હોય. અહીં એવી શંકા થાય કે -> જીવ અને પુલ ગતિ પરિણત હોવા છતાં અલોકઅભિમુખ ન હોવાથી જ અલોકમાં તેઓ જઈ શકતા નથી, નહિ કે ધમસ્તિકાયના અભાવના લીધે. ગતિપરિણત એવો પણ માણસ મદ્રાસઅભિમુખ ન હોય તો મદ્રાસ ન જ પહોંચે ને ! <– તો તે નિરાધાર હોવાનું કારણ એ છે કે સિદ્ધ ભગવંતો તથા ૧૪ રાજલોકના છેડે રહેલા પરમાણુ, યાકુક વગેરે પુદ્ગલ દ્રવ્યો અલોકઅભિમુખ હોવા છતાં પણ અલોકમાં જઈ શકતા નથી. આનો મતલબ એ જ થાય છે કે અલોકમાં ગતિસહાયક દ્રવ્યનો અભાવ છે અને લોકાકાશમાં ગતિસહાયક દ્રવ્ય વિદ્યમાન છે. આથી જ ગતિપરિગત જીવાદિ દ્રવ્ય અલોકઅભિમુખ હોવા છતાં અલોકમાં ગતિ કરી શકતા નથી, પરંતુ ૧૪ રાજ લોકમાં જ ગમન કરી શકે છે. धर्भास्तिठाय द्रव्यनो स्वीटार प्राभाशि - जैन न च क्रि.। जीभेवी लिख २१ामां आवे ->याविशेष प्रत्ये देशविशेष = क्षेत्र विशेष सोय छे. १४ २लो ક્ષેત્ર ઉપર, નીચે વગેરે થનાર ક્રિયામાં હેતુ હોવાથી ૧૪ રાજલોકમાં ગતિ ક્રિયા થાય છે. જયારે અલોકાકાશ = અલોકક્ષેત્ર ગતિ પ્રત્યે હેતુ જ બનતું નથી. માટે અલોકમાં ગતિ થઈ શકતી નથી. આથી જીવ - પુદ્ગલની લોકક્ષેત્રમાં ગતિ અને અલોક ક્ષેત્રમાં અગતિના આધારે ૧૪ રાજલોક ક્ષેત્રમાં ગતિ સહાયક ધર્માસ્તિકાય દ્રવ્યની વિદ્યમાનતા અને અનંત અલોકક્ષેત્રમાં તેની અવિદ્યમાનતાની કલ્પના કરવી અનુચિત છે. માટે જ ઉપરોકત અનુમાન પ્રયોગમાં બતાવેલ હેતુ પાણ સ્વરૂપઅસિદ્ધ = પક્ષઅવૃતિ બની જાય છે. ધર્માસ્તિકાય દ્રવ્યની કલ્પના વિના પણ અલોકઅભિમુખ ગતિપરિણત જીવ અને પુદ્ગલની અલોકમાં અગતિની ઉપપત્તિ હમણાં જ અમે બતાવી

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366