Book Title: Nyayalok
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 347
________________ ३२8 व्यागालोके तृतीय: प्रकाश: *आकाशसिब्दिः अवगाहनागुणमाकाशम् । मानश्च तत्र द्रव्याणां साधारत्वान्यथानुपपत्तिरेव । न च घटादीनां भूतलादिकमेवाधार इति किमन्यगवेषणयेति वाच्यम्, अदृश्यमानाधाराणामाधारस्य लाघवादेकस्यैव सिद्धेः । न च तस्याऽप्याधारान्तरमन्वेषणीयम्, धर्मिग्राहकमानादाधारेकस्वभावस्यैव तस्य सिद्धेः । न चैवं व्यभिचारः, आकाशसिद्धेः पूर्वमनुपस्थितत्वात् । -----------------भानुमती--------- एततत्वं बुभुमुभिः मत्क़तमोक्षरत्ना-जयलतेऽभ्यसनीये । अवगाहनाऽपि न 'संयोगदानं उपग्रहो वा अगसाधारणत्वात् किन्तु आधारत्वपर्याय इति (म.स्वा.रह.प. 9२०७) व्यक्तं मध्यमस्यादवादरहस्ये । केचितु -> अवगाहना = :अतगाह: अनुपतेश-निष्क्रमणादिस्वभाव: । स चावगाहिनां धर्मोऽपि स्वानुकूलावकाशदायित्वसम्बहोलाऽऽकाशस्यापि धर्म इति तेन सम्बोनाऽवगाहनासम्बन्धित्वमाकाशस्य लक्षणं बोध्यमिति <व्याख्यानयन्ति। मानञ्च तत्र = आकाशे द्रव्याणां घटादीनां साधारत्वान्यथानुपपत्तिरेव = आधारसाहित्यस्य गगनमतेऽसहतिरेव बोध्या आधाराशेयभावस्य भेदगाप्यत्वदर्शनेन यदवा 'गादहव्यं ततत्साधारमिति व्याप्त्या घलादीनामाधारविधयाऽतिरिक्तगगनसिदिः । न च घटादीनां वलप्तं भूतलादिकमेव आधार: अस्तु किं = सतं अन्यगवेषणया = भूतलाहातिरिवततदाधारान्वेषणेन इति वाच्यम्, तथापि भूतलादेराधारविधयाऽऽकाशस्यैवाप्राणीगत्तात् । न च शेषनागस्त तदाधारत्वमस्त्वित्यारेकणीयम्, तथापि तदाधारविधया खाड़ीकारस्थावएलकत्वात् । ततो गत्वा तस्यैताश्रयणीयत्वे प्रथममेव तत्स्वीकारोऽस्तु । एवयाऽऽधारतावच्छेदकानुगमलाघवमपि हश्यम् । कि अदृश्यमानाधाराणां सूर्यादिविमान-पृथिव्यष्टक-डपमानपक्षिपडागपिशाचप्रभुतीनां आधारस्य लाघवादेकस्यैव सिन्देः । तेषां निराधारत्वे गुरुत्वेन पतनमेव स्यात् । न च तदपातान्यथानुपपत्या ताहश त्याश्रपतिक्षया गिलोचनासिद्धिरिति वक्तव्यम्, प्रत्याश्रयमहेश्वरस्य स्यादवादकल्पलता-स्यादवादरहस्यादौ महता प्रबन्धोन निरासात् । न च परमाणु-वायुप्रभृतीनामेव तदाधारत्वमस्त्विति शनीयम्, तेषामसर्वगतत्वेन सर्वाधारस्तासम्म तात्, अनुगमेन गौरताचेति सुष्कं आधारस्य लाघवादेकस्यैव सिन्देः' इति । 'सिदः पदार्थ एको नियन्तेलदा लाघवमि'तित्यागादाकाशस्य नित्यत्वमेकत्वत । न च तस्यैकत्वे 'आगासे विहे पाते लोगागासे पलोगागासे य' इत्यागमतिरोध आशष्ठनीयः, परमार्थतस्तस्यैकत्वेऽप्युपाधिभेदादेव व्यवहारार्थं तदेदारापगमात्, परेषां घटाकाश-पटाकाशादिमेदवत् । न च तस्य = आकाशस्य अपि निराधारत्वाऽसम्भवेन आधारान्तरमन्वेषणीयं इत्यनवस्थेति शनीयम्, धर्मिग्राहकमानात् = सर्वपतियोगिताजुगताधारसाधकप्रमाणात् आधारकस्वभावस्यैव तस्य गगास्य सिन्देः। एततारोणाऽऽहोर स्वभावतत्ततः कृतः । अतो न तस्याऽऽधारान्तरान्तेषणेनानवस्थापसङ्गः । न चैवं द्रव्यस्य सालात सामी व्यभिचार: आकाशस्त निराश्रयत्वाहीकारादिति शनीयम, द्रव्याणां साधारत्वान्यथानुपपतिमिहेन आकाशसिन्देः = आकाशाजुमिते: पूर्व तस्य अनुपस्थितत्वात् = अज्ञातत्वात् । अत एव प्राक् तस्य -- - - - - - - - - - - - - - - - -- - - - - - - - - - - - - - - - - - - - - - અતિરિકન આકાશ દ્રવ્યની સિદ્ધિ કરવા માટેનો હેતુ ઘટાદિ દ્રવ્યોમાં સાધિકરાગની = સાધારત્વની = આધારસહિતની અન્યથા અનુ૫૫ત્તિ જ છે. ઘટાદિના આધારરૂપે આકાશ દ્રવ્યની સિદ્ધિ થાય છે. અહીં એવી શંકા થાય કે --> ઘટાદિ દ્રવ્યનો આધાર ભૂતલ વગેરે દ્રવ્ય જ છે. આ તો પ્રત્યક્ષ પ્રમાાગથી સિદ્ધ છે. તેથી ભૂતલાદિથી અતિરિક્ત દ્રવ્યની ઘટાદિના આધાર તરીકે શોધ કરવાની ચિંતાથી સર્યું. <– તો તે અર્થહીન છે, કારણ કે જેનો આધાર દ્રશ્ય છે એવા ઘટાદિના આધાર તરીકે ભલે તમે આકાશને ન સ્વીકારો. પરંતુ જેનો આધાર અદશ્ય છે એવા દેવલોકના વિમાનો, સિદ્ધશિલા, ૭ પૃથ્વી, ઉડતા પિશાચ વગેરેના આધાર તરીકે કોને માનવો ? તે સમસ્યાનું સમાધાન આકાશને સ્વીકારવામાં ન આવે તો મળવું અશક્ય છે. તેને નિરાધાર તો માની ન જ શકાય. બાકી તો પતના સમાયિકારા ગુરુત્વના લીધે અવશ્ય તેનું પતન થવાની આપત્તિ આવે. તેમ જ આધેય કરતાં આધાર તો ભિન્ન હોય છે. ઘટ કરતાં ભૂતલ ભિન્ન જ છે ને !! માટે બધાના આધારરૂપે અલગ અલગ દ્રવ્યની કલ્પના કરવામાં ગૌરવ હોવાથી લાઘવસહકારથી એકમાત્ર આકાશને જ તેનો આધાર માનવો પડશે. આ રીતે જેનો આધાર અદ્રશ્ય છે તેવા પદાર્થોના આધાર તરીકે આકાશને માનવાનું આવશ્યક જ છે તો પછી સર્વ પદાર્થના આધારરૂપે માત્ર આકાશને જ આધાર માનવું વધારે ઉચિત છે. આકાશ બધાનો આધાર બનવાની જવાબદારી લે છે પછી શા માટે આધારતાની ભિન્ન ભિન્ન ભૂલાદિ પદાર્થમાં કલ્પના કરવી ? કારાગ કે ઘટાદિના આધારે તરીકે ભૂતાદિને માન્યા પછી પાગ એ પ્રશ્ન તો ઊભો જ છે કે ભૂતલાદિનો આધાર કોણ ?' જેના સમાધાન માટે આગળ જતાં અને આકાશનો તેના આધાર તરીકે સ્વીકાર મજબૂરીથી પાગ કરવો અનિવાર્ય છે. માટે પહેલેથી જ ઘટાદિના આધારરૂપે આકાશનો સ્વીકાર કરી લેવામાં ડહાપાં રહેલું છે. માટે સર્વ પદાર્થના આધાર તરીકે નિત્ય અને એક આકાશની ઉપરોક્ત પ્રમાણથી સિદ્ધિ થાય છે. અહીં એવી શંકા થાય કે --> ઘટાદિને આધાર આકાશ બને છે. પરંતુ આકાશનો આધાર કોણ ? આ સળગતી સમસ્યા તો ઊભી જ છે. <-- તો તેનું સમાધાન બહુ સરળ છે અને તે એ છે કે જે પ્રમાાગથી આકાશની સિદ્ધિ થાય છે તેના દ્વારા આધારેક સ્વભાવવાળા આકાશની જ સિદ્ધિ થાય છે. મતલબ કે “આકાશ સર્વનો આધાર બને છે.' આ વાતની સિદ્ધિ જે અનુમાન પ્રમાાગ દ્વારા થાય છે. તેનાથી આકાશમાં માત્ર આધારસ્વભાવની જ સિદ્ધિ થાય છે, નહિ કે આધેયસ્વભાવ પાગ. ટૂંકમાં, ઘેટાદિ દ્રવ્યને પોતાનાથી અતિરિક્ત

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366